Morbi નાં મોરેમોરામાં હવે કોની એન્ટ્રી? કોણે કોને આપી ચેલેન્જ?
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે તેમ AAP ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે.
Advertisement
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે તેમ AAP ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે. કાંતિભાઇએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું જોઇએ. ગોપાલ ઇટાલિયા જનતા માટે કામ કરી રહ્યા છે. વિસાવદરમાં AAP ની જીતથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે....જુઓ અહેવાલ....
Advertisement


