Why Do Stars Twinkle? રાત્રે ટમટમતા તારાઓનું નિર્માણ કેવી રીતે થાય છે?
રાત્રે ખુલ્લા આકાશમાં ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં તેટલા તારા ટમટમતા હોય છે. ઝગમગતા તારાઓને આકાશમાં જોવાનો આનંદ જ કંઈ અલગ હોય છે.
Advertisement
રાત્રે ખુલ્લા આકાશમાં ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં તેટલા તારા ટમટમતા હોય છે. ઝગમગતા તારાઓને આકાશમાં જોવાનો આનંદ જ કંઈ અલગ હોય છે. આ તારાઓને જોઈને ક્યારેક તો સવાલ થતો જ હશે કે આખરે આ તારાઓ બન્યા કેવી રીતે હોય છે? વિશાળકાય તારાઓનું નિર્માણ કેવી રીતે થાય છે? આવા જ રસપ્રદ સવાલોના જવાબ જાણીશું આજના જાણવા જેવુંમાં...જુઓ આ ખાસ અહેવાલ...
Advertisement


