Dark Comedyના નામે અશ્લીલતા કેમ? વિશેષ ચર્ચા 'Khajurbhai અને Sapna Vyas' સાથે
Ranveer Allahabadia controversy: આ બાબતે ગુજરાતના બે જાણીતા યુટ્યુબર સપના વ્યાસ અને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે રણવીર અલ્હાબાદિયા અને આવા પ્રકારના કોન્ટેન્ટ બનાવતા લોકોની આકરી નિંદા કરી છે. ...
Advertisement
Ranveer Allahabadia controversy: આ બાબતે ગુજરાતના બે જાણીતા યુટ્યુબર સપના વ્યાસ અને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે રણવીર અલ્હાબાદિયા અને આવા પ્રકારના કોન્ટેન્ટ બનાવતા લોકોની આકરી નિંદા કરી છે.
Advertisement


