2027 માટે Congress નું OBC-ST કાર્ડ ચાલશે? Gujarat Congress ની કમાન Amit Chavda ને સોંપાઈ
આ પેટા ચૂંટણીઓ બાદ કોળી સમાજ, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એમ એક બાદ એક સમાજની બેઠક મળે છે...
Advertisement
વર્ષ 2027 ની ચૂંટણી માટે કોંગ્રેસે આજે પહેલો ઘા કર્યો હોય તેવી જાહેરાત કરી છે. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદથી ગુજરાતની રાજનીતિમાં અનેક નવા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ પેટા ચૂંટણીઓ બાદ કોળી સમાજ, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એમ એક બાદ એક સમાજની બેઠક મળે છે અને ગુજરાતમાં પાટીદાર કોંગ્રેસ જૂથ પણ અલગથી એક બેઠક કરે છે....જુઓ અહેવાલ....
Advertisement


