Devayat Khavad ને મોટી રાહત ફરી બોલાવશે મોરે મોરો?
ડાયરાના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડિને વેરાવળની નીચલી કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી હતી, કોર્ટે દેવાયત ખવડની જામીન મંજૂર કરી દીધા છે. આજે ડાયરના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડ્યા બાદ હવે તેને કોર્ટમાં હાજર કર્યો હતો ...
Advertisement
ડાયરાના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડિને વેરાવળની નીચલી કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી હતી, કોર્ટે દેવાયત ખવડની જામીન મંજૂર કરી દીધા છે. આજે ડાયરના કલાકાર દેવાયત ખવડને પોલીસે ઝડપી પાડ્યા બાદ હવે તેને કોર્ટમાં હાજર કર્યો હતો . દેવાયત અને તેના સાથીઓને વેરાવળ કોર્ટમાં હાજર કરાયા હતા પોલીસ દેવાયતના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટમાં બંને પક્ષોએ ભારે દલીલ કરી હતી, દલીલ સાંભળ્યા બાદ વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓના જામીન મંજૂર કરી દીધા
Advertisement


