CarSunroof : સનરૂફ કારમાં ઊભા રહ્યા તો થશે જેલ?
ભારતીય કાયદા હેઠળ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ભારતમાં ચાલતા વાહનમાંથી બહાર નીકળવું એ નિયમોનું ઉલ્લંઘન છે...
Advertisement
શું તમે જાણો છો કે ભારતમાં સનરૂફ કારમાં ઊભા રહેવું એમાં જેલ પણ થઈ શકે છે? ભારતીય કાયદા હેઠળ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ભારતમાં ચાલતા વાહનમાંથી બહાર નીકળવું એ નિયમોનું ઉલ્લંઘન છે અને તેના પરિણામે ભારે દંડ, લાઇસન્સ સસ્પેન્શન અને જેલ પણ થઈ શકે છે. ચાલો જાણીએ. કાયદો શું કહે છે? ભારતીય મોટર વ્હીકલ એક્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચાલતા વાહનના સનરૂફમાંથી બહાર નીકળનાર અને માર્ગ સલામતીને જોખમમાં મૂકનાર વ્યક્તિ ગુનો પર ગણાશે.... જુઓ અહેવાલ....
Advertisement


