Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબમાં AAPનો વિજય થતાની સાથે જ ટ્રેન્ડ થવા લાગ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મોટી જીત નોંધાવી છે.  એક બાજુ પંજાબની ચૂંટણીનો પ્રારંભિક ટ્રેન્ડ AAPની તરફેણમાં આવવા લાગ્યો છે તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટ્વિટર અને ફેસબુક પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા યુઝર્સે આમ આદમી પાર્ટીના સીએમ ચહેરા ભગવંત માનની વોલોડિમિર ઝેલેન્સકી સાથે સરખામણી કરવાનું શરૂ કર્યું. કારણ કે ઝેલેન્સ્à
પંજાબમાં aapનો વિજય થતાની સાથે જ ટ્રેન્ડ થવા લાગ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ
ઝેલેન્સ્કી
Advertisement

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મોટી જીત નોંધાવી છે.  એક બાજુ પંજાબની ચૂંટણીનો પ્રારંભિક ટ્રેન્ડ AAPની તરફેણમાં આવવા લાગ્યો છે તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ
વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટ્વિટર અને ફેસબુક પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. સોશિયલ
મીડિયા યુઝર્સે આમ આદમી પાર્ટીના સીએમ ચહેરા ભગવંત માનની વોલોડિમિર ઝેલેન્સકી સાથે
સરખામણી કરવાનું શરૂ કર્યું. કારણ કે ઝેલેન્સ્કી એક સમયે ભગવંત માન જેવા કોમેડિયન
હતા.


Advertisement

ઝેલેન્સકી યુક્રેનના પ્રખ્યાત કોમેડી શો KVN માં પરફોર્મ કરતા હતા. તે 2003 સુધી આ શોમાં રહ્યા. ટેલિવિઝન ઉપરાંત ઝેલેન્સ્કીએ રઝેવસ્કી વર્સિસ નેપોલિયન (2012) અને રોમેન્ટિક કોમેડી ફિલ્મો 8 ફર્સ્ટ ડેટ્સ (2012) અને 8 ન્યૂ ડેટ્સ (2015)માં પણ કામ કર્યું હતું. તો બીજી તરફ ભગવંત માનની વાત કરીએ તો રાજકારણમાં આવતા પહેલા તેમણે નેશનલ ટેલિવિઝન સહિત ઘણા પંજાબી કોમેડી શોમાં કામ કર્યું છે.
તેનો શો જુગનુ મસ્ત મસ્ત ઘણો ફેમસ થયો હતો.

Advertisement


કેવી રીતે CM ઉમેદવારની પસંદગી કરવામાં આવી ?

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે
AAPના 'જનતા ચુંગી અપના સીએમ' કાર્યક્રમ દ્વારા મનની પસંદગી કરી હતી. ફોન કોલ્સ, એસએમએસ અને વોટ્સએપ મેસેજ દ્વારા તેમને વોટ આપવામાં આવ્યા હતા.


Tags :
Advertisement

.

×