Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ એક વિઝા લઈને કુલ 26 દેશોમાં વિઝા વગર પણ જઈ શકાશે..

શેંનઝેન વિઝા એટલે શું? તેનો શું ફાયદો થાય?  તેમજ કયા દેશમાં રહેવું છે શ્રેષ્ઠ?યુરોપમાં પણ ઘણાં દેશો છે જ્યાં સારી ઓપોર્ચ્યુનિટી મળે છે.હેલ્થની દ્રષ્ટિએ પણ યુરોપ શ્રેષ્ઠ ગણાય છે.શેંનઝેન કન્ટ્રીમાં 26 દેશોનો સમાવેશ થાય છે.યુ.કે. પણ કેન્ડીડેટને વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા, હેલ્થ કેર વિઝા, સ્કિલ્ડ વર્ક વિઝા આપે છે. જેના દ્વારા ત્યાં સ્થાયી પણ થઈ શકાય છે.26 દેશોના ગ્રૂપને શેંનઝેન કહેવામાàª
આ એક વિઝા લઈને કુલ 26 દેશોમાં વિઝા વગર પણ જઈ શકાશે
Advertisement
શેંનઝેન વિઝા એટલે શું? તેનો શું ફાયદો થાય?  તેમજ કયા દેશમાં રહેવું છે શ્રેષ્ઠ?
  • યુરોપમાં પણ ઘણાં દેશો છે જ્યાં સારી ઓપોર્ચ્યુનિટી મળે છે.
  • હેલ્થની દ્રષ્ટિએ પણ યુરોપ શ્રેષ્ઠ ગણાય છે.
  • શેંનઝેન કન્ટ્રીમાં 26 દેશોનો સમાવેશ થાય છે.
  • યુ.કે. પણ કેન્ડીડેટને વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા, હેલ્થ કેર વિઝા, સ્કિલ્ડ વર્ક વિઝા આપે છે. જેના દ્વારા ત્યાં સ્થાયી પણ થઈ શકાય છે.
  • 26 દેશોના ગ્રૂપને શેંનઝેન કહેવામાં આવે છે.
  • 1 દેશનો વિઝા હોય તો 26 દેશો વિઝિટ કરી શકે છે.
  • જેમાંથી જર્મની, ફ્રાન્સ, ઈટલી, નેધર્લેન્ડ, લક્ઝમ્બર્ગ જેવા દેશોમાં આવે છે.
  • જ્યાં ક્વોલિટી ઑફ લાઈફ અને ક્વૉલિટી ઑફ એજ્યુક્શન પણ મળે છે.
  • જો કોઈને ફ્રાન્સ વિઝિટ કરવા જવું હોય, તો તે ફ્રાન્સના વિઝિટર વિઝા લેશે.
  • તો તેને શેંનઝેન વિઝા પણ કહેવાય.
  • જો તમારી પોસે કોઈ પણ દેશનો શેંનઝેન વિઝિટર વિઝા હોય તો એક દેશની સાથે અન્ય 25 દેશો પણ વિઝિટ કરી શકે છે.
  • જેમ કે ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી વગેરે કોઈ પણ શેંનઝેન કન્ટ્રી વિઝિટ કરી શકે છે, જો તેની પાસે ટાઈમ હોય તો..
  • જર્મની, ફ્રાન્સ, ઈટલી આ દેશો પબ્લિક યુનિવર્સિટી માટે ફેમસ છે.
  • અહીં સારા રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓ આવેલી છે, જ્યાં સ્ટૂડન્ટ સ્ટડી કરવા માટે જઈ શકે છે.
  • શેંનઝેનની વાત કરીએ તો ત્યાં એક એવો ફેમસ દેશ છે જ્યાં લોકો જવાનું ખૂબ પસંદ કરે છે, અને તે દેશ છે 'જર્મની'..
  • તેમજ જોબની દ્રષ્ટિએ 'જર્મની' પણ શ્રેષ્ઠ ગણાય છે.
  • જો તમે એક દેશથી બીજા દેશમાં સ્થળાંતર કરવા ઈચ્છતા હોવ અને US, કેનેડા વગેરે માટે પ્રયત્નો કરી રહ્યા હોવ અને લાંબો સમય સુધી રાહ ન જોવી ન હોય તો 'જર્મની' શ્રેષ્ઠ રહેશે.
  • 'જર્મની' માં તમે સ્થાયી પણ સરળતાથી થઈ શકો છો.
  • તમે જર્મનીમાં જોબ સીકર વિઝા અંતર્ગત તમે અહીંથી જ અથવા જર્મની જઈને જોબ શોધી શકો છો અને ત્યાં સ્થાયી પણ થઈ શકો છો.
Tags :
Advertisement

.

×