Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાઓએ કર્યો AAPના નેતા ગોપાલભાઈ ઇટાલીયાનો વિરોધ

રાજયના આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા (Gopal Italia) દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના માતા અને પરીવાર વિરુધ્ધ મા અછોભનીય ટીપ્પણી કરવાના મામલે બોટાદ (Botad) શહેરની મહિલાઓ પાંચપડા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ ને ગોપાલભાઈ હાય હાય ના નારા લગાવી, સાજીયા લઈને વિરોધ નોંધાવ્યો હતો.ગોપાલભાઈ ઈટાલીયાએ (Gopal Italia) દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) અનà
મહિલાઓએ કર્યો aapના નેતા ગોપાલભાઈ ઇટાલીયાનો વિરોધ
Advertisement
રાજયના આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા (Gopal Italia) દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના માતા અને પરીવાર વિરુધ્ધ મા અછોભનીય ટીપ્પણી કરવાના મામલે બોટાદ (Botad) શહેરની મહિલાઓ પાંચપડા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ ને ગોપાલભાઈ હાય હાય ના નારા લગાવી, સાજીયા લઈને વિરોધ નોંધાવ્યો હતો.
ગોપાલભાઈ ઈટાલીયાએ (Gopal Italia) દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) અને તેમના માતા તેમજ તેમના પરીવાર વિશે અછોભનીય વિવાદિત નિવેદન આપ્યું છે તે દેશની નારી શકિતનું અપમાન છે જેથી આવુ ચલાવી ન લેવાય જેથી ગોપાલભાઈ ઈટાલીયાની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરની મહિલાઓએ માંગ કરી હતી.



Tags :
Advertisement

.

×