Iran-Israel War: ફરી પાછું યુદ્ધ શરૂ, ઈરાન વર્સીસ ઈઝરાયેલન ટક્યું યુદ્ધ વિરામ
ઇરાને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દાવાને ફગાવ્યો અને ઇઝરાયલ અને ઇરાન હજું પણ એકબીજા પર હુમલો કરી રહ્યા છે.
Advertisement
ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં એક બાદ એક ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. ઇઝરાયલ અને ઇરાન દ્વારા એકબીજા પર હુમલો કર્યાનાં દાવાઓ વચ્ચે અમેરિકાએ આ યુદ્ધનમાં ઝંપલાવ્યું અને ત્યાર બાદ સિઝફાયરનો દાવો કર્યો... જો કે, ઇરાને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દાવાને ફગાવ્યો અને ઇઝરાયલ અને ઇરાન હજું પણ એકબીજા પર હુમલો કરી રહ્યા છે....જુઓ અહેવાલ....
Advertisement


