Botad ના Haddad ઘર્ષણ મામલે BJP નો મોટો આરોપ
Botad Clash Case: આપના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરે છેઃ યજ્ઞેશ દવે નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે આપના નેતાઓ આપના નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે Botad Clash Case: બોટાદના હડદડ ઘર્ષણ મામલે ભાજપનો મોટો આરોપ સામે...
Advertisement
- Botad Clash Case: આપના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરે છેઃ યજ્ઞેશ દવે
- નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે આપના નેતાઓ
- આપના નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે
Botad Clash Case: બોટાદના હડદડ ઘર્ષણ મામલે ભાજપનો મોટો આરોપ સામે આવ્યો છે. જેમાં યજ્ઞેશ દવેએ આરોપ લગાવતા જણાવ્યું છે કે આપના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરે છે. આપના નેતાઓ નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે. તથા આપના નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે. પોલીસે સામેથી હુમલો કર્યાની વાત હાસ્યાસ્પદ છે. તેમજ કોણે પથ્થરમારો કર્યો, કોણે જીપ પલટી બધા વીડિયો છે.
Advertisement


