Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ ‘દસવી’ના નવા પોસ્ટરમાં યામી ગૌતમનો જોવા મળ્યો દમદાર અવતાર, કાલે થશે ટ્રેલર રિલીઝ

આજે અભિષેક બચ્ચન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ દસવીના નવા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 23 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે. આ પોસ્ટરમાં અભિષેક બચ્ચન અને યામી ગૌતમનો શાનદાર લૂક જોવા મળ્યો છે. આ પોસ્ટર યામી ગૌતમ અને અભિષેક બચ્ચને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગંગા રામ ચૌધરી નામના અશિક્ષિત રાજકારણી વિશે છà«
ફિલ્મ  lsquo દસવી rsquo ના નવા
પોસ્ટરમાં યામી ગૌતમનો જોવા મળ્યો દમદાર અવતાર  કાલે થશે ટ્રેલર રિલીઝ
Advertisement

આજે અભિષેક બચ્ચન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ દસવીના નવા પોસ્ટર રિલીઝ
કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 23 માર્ચના રોજ રિલીઝ
કરવામાં આવશે. આ પોસ્ટરમાં અભિષેક બચ્ચન અને યામી ગૌતમનો શાનદાર લૂક જોવા મળ્યો
છે. આ પોસ્ટર યામી ગૌતમ અને અભિષેક બચ્ચને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે.
તુષાર
જલોટા દ્વારા નિર્દેશિત
આ ફિલ્મ
ગંગા રામ ચૌધરી નામના અશિક્ષિત રાજકારણી વિશે છે
, જે
જેલમાંથી ધોરણ
10 બોર્ડની પરીક્ષા આપવા માંગે છે.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan)

" title="" target="">javascript:nicTemp();

Advertisement


ફિલ્મમાં યામી ગૌતમ અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે. પહેલું નવું પોસ્ટર
યામીનું છે
, જે પોલીસ ઓફિસર જ્યોતિ દેસવાલના પોશાકમાં દમદાર દેખાઈ
રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે લોન્ચ કરવામાં 
 આવશે.

Advertisement

Tags :
Advertisement

.

×