આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય, લોકો દરિયા કિનારે ન્હાવા પડ્યા અને અચાનક થયું કંઇક આવું... Video
હાલમાં મુંબઈના રત્નાગીરીથી એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દરિયા કિનારે લોકો મોજ કરી રહ્યા છે ત્યારે અચાનક દરિયામાં મોજા આવે છે અને લોકો પાણીમાં ગરકાવ થતા જોવા મળે છે. જુઓ વીડિયો...
12:43 PM Jun 12, 2023 IST
|
Dhruv Parmar
હાલમાં મુંબઈના રત્નાગીરીથી એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દરિયા કિનારે લોકો મોજ કરી રહ્યા છે ત્યારે અચાનક દરિયામાં મોજા આવે છે અને લોકો પાણીમાં ગરકાવ થતા જોવા મળે છે.
જુઓ વીડિયો
પરંતુ આ વીડિયોનું ગુજરાત ફર્સ્ટ કોઈ પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો : BJP સાંસદ Gautam Gambhir સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત, Video
Next Article