30 મે થી 30 જૂન સુધી ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલવાનું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી અપાઈ છે. 2024 લોકસભાની ચૂંટણી અગાઉ રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમજ એક મહિના સુધી વ્યાપક અભિયાન ચલાવાશે. તેમાં પ્રદેશથી લઇ બુથ સ્તર પર કાર્યક્રમો યોજાશે. મોદી સરકારના 9 વર્ષમાં થયેલા કામોની વિગત ભાજપ જનતા સુધી પહોંચાડશે. જેને લઈને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir) સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ખાસ વાતચીત થઈ હતી.
આ પણ વાંચો : 2024 માં ભાજપનો વિજય થશેઃ સી.આર. પાટીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.