Download Apps
Home » Gujarat First Conclave 2024 : આવતીકાલે રાજકોટમાં સૌથી મોટો કૉન્ક્લેવ, આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર, અહીં જોઈ શકાશે LIVE

Gujarat First Conclave 2024 : આવતીકાલે રાજકોટમાં સૌથી મોટો કૉન્ક્લેવ, આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર, અહીં જોઈ શકાશે LIVE

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે એક ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટા કૉન્ક્લેવ 2024 નું (Gujarat First Conclave 2024) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત આવતીકાલે એટલે કે 25 એપ્રિલ 2024 ના રોજ સવારે 8.55 કલાકથી થશે. ‘Gujarat First Conclave 2024’ કાર્યક્રમના મંચ પર દિવસભર રાજ્યની વિવિધ જાણીતી અને લોકપ્રિય રાજકીય હસ્તીઓ આવશે અને તમામ સવાલના જવાબ આપશે.

આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર

‘Gujarat First Conclave 2024’ વિશેષ કાર્યક્રમમાં હેમાંગ રાવલ (Hemang Rawal), નિદિત બારોટ (Nidit Barot), ધનસુખ ભંડેરી (Dhansukh Bhanderi), રામ મોકરીયા (Ram Mokaria), મુકેશ દોશી (Mukesh Doshi), રાજુ ધ્રૂવ (Raju Dhruv), મોહન કુંડારીયા (Mohan Kundaria), પરેશ ધાનાણી (Paresh Dhanani), લલીત કગથરા (Lalit Kagathara), લેખક જય વસાવડા (Jay Vasavada), ઉદય કાનગડ (Udaya Kanagad), ઇન્દ્રનિલ રાજ્યગુરુ (Indranil Rajguru), પ્રતાપ દુધાત (Pratap Dudhat), જયમીન ઠાકર (jaymin Thakkar) સહિતની હસ્તીઓ રૂબરૂ થશે.

વિશેષ કાર્યક્રમ ‘Vission Rajkot’ અને ‘પત્રકાર પંચાત’ નું આયોજન

ઉપરાંત, આવતીકાલે બપોરે 2 થી 2.30 વાગ્યા સુધી વિશેષ કાર્યક્રમ ‘Vission Rajkot’ નું પ્રસારણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD શ્રી જાસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ચેનલ હેડ ડો. વિવેક ભટ્ટ (Dr. Vivek Bhatt) ખાસ ઉપસ્થિત રહેશે. જયારે, સાંજે 5 વાગ્યાથી 5.30 કલાકે કાર્યક્રમ ‘પત્રકાર પંચાત’ યોજાશે. આવતીકાલના આ તમામ કાર્યક્રમોને દર્શકો ગુજરાત ફર્સ્ટની ટીવી ચેનલ અને યૂટ્યુબ ચેનલ પરથી LIVE નીહાળી શકશે.

આવતીકાલના કાર્યક્રમોનો સમય અને મહેમાનોમાં યાદી :

 

Gujarat First ના વિશેષ કાર્યક્રમનું LIVE પ્રસારણ જોવા કરો ક્લિક 

T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
By Hardik Shah
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
By Hardik Shah
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
By Vipul Sen
અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો
અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો
By Hiren Dave
અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા…
અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા…
By Dhruv Parmar
ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો
ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો
By Hardik Shah
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
By VIMAL PRAJAPATI
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike ‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા… ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો 30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!