Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમને ખ્યાલ પણ નહીં હોય કે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકે છે Whatspp, જાણો કઈ રીતે ?

આજનો યુગ ટેકનોલોજી અને ઈન્ટરનેટનો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપ. આજે અમે તમને વોટ્સએપને લઈને એક જરૂરી વાત કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સુવિધા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇન્ટરનેટ વિના તમે સ્માર્ટફોન પર અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે WhatsApp, Facebook, Telegramનો ઉપયોગ કરી
તમને ખ્યાલ પણ નહીં હોય
કે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકે છે whatspp  જાણો કઈ રીતે
Advertisement

આજનો યુગ ટેકનોલોજી અને ઈન્ટરનેટનો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો
સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને
વોટ્સએપ. આજે અમે તમને વોટ્સએપને લઈને એક જરૂરી વાત કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત
સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સુવિધા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે
, કારણ કે ઇન્ટરનેટ વિના તમે
સ્માર્ટફોન પર અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે
WhatsApp,
Facebook, Telegram
નો ઉપયોગ કરી શકશો નહીં. આ માટે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું
ખૂબ જ જરૂરી છે. હાલમાં લોકો વોટ્સએપ પર ઘણો સમય વિતાવે છે. એકબીજા સાથે વાત કરવી
હોય
, એકબીજા
સાથે ફોટા અને વીડિયો શેર કરવા હોય
, તમારું સ્ટેટસ મૂકવું હોય
વગેરે. મતલબ કે લોકો દરેક રીતે
WhatsApp સાથે જોડાયેલા રહે છે. જો તમારી
પાસે ઈન્ટરનેટ નથી અને તમે વોટ્સએપ ચલાવવા માંગો છો તો તમે ચલાવી શકતા નથી. પરંતુ
અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ
, જેના દ્વારા તમે ઈન્ટરનેટ વગર WhatsApp
ચલાવી
શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે


Advertisement

ઈન્ટરનેટ વગર પણ ચલાવી શકો છો
વોટ્સએપ

Advertisement


જો તમે
તમારા સ્માર્ટફોન પર ઈન્ટરનેટ વગર
WhatsApp ચલાવવા માંગો છો, તો આ માટે તમારે ચેટસિમ ખરીદવું
પડશે. જો તમે વિચારતા હોવ કે આ શું છે
? તો એ જાણવું જરૂરી બની જાય છે
કે વાસ્તવમાં
, ચેટસિમ એ
એક અલગ પ્રકારનું સિમ છે
, જે
ચેટસિમની વેબસાઇટ અથવા સિમની દુકાનો પર મળશે


હવે તમારે
તેને તમારા મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરવું પડશે. આ એ જ ચેટસિમ છે જેના દ્વારા તમે
એક વર્ષ સુધી ઇન્ટરનેટ વગર
WhatsApp ચલાવી શકો છો.


જો આ
ચેટસિમ વિશે વાત કરીએ તો તેની કિંમત
1800 રૂપિયા છે અને તેને એક વર્ષ
સુધી વાપરી શકાય છે. ત્યાર બાદ તેને રિચાર્જ કરાવવાનું રહેશે.


આ ચેટસિમ
તમામ પ્રકારના મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે અને તમે તેનો ઉપયોગ
દેશ-વિદેશમાં દરેક જગ્યાએ કરી શકો છો.

Tags :
Advertisement

.

×