H1-B Visa ની આ હકીકત તમે જાણતા નહીં હોવ! બધા સવાલનો જવાબ એક ક્લિકમાં
ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમમાં આજે વાત કરવી છે H1-B વિઝા અંગે, જેનાં કારણે ભારતનાં કેટલાક યુવાનો અને યુવતીઓ ચિંતાતૂર થયા છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમમાં આજે વાત કરવી છે H1-B વિઝા અંગે, જેનાં કારણે ભારતનાં કેટલાક યુવાનો અને યુવતીઓ ચિંતાતૂર થયા છે, જેમને H1-B વિઝા લેવા છે. ભારત વસુદેવ કુટુંબકંમ સાથે ચાલે છે, જ્યારે અમેરિકાની ટ્રમ્પ સરકાર અમેરિકા ફર્સ્ટનાં સૂત્ર સાથે. મંત્ર અને સૂત્રનો ભેદ સમજાવતા આ વાત આજે કરવી છે. ભારત મંત્રની સાથે ચાલે છે એટલે જ મિત્ર દેશો સાથે સંબંધોનો સેતૂ મજબૂત થાય છે... જુઓ અહેવાલ...ં
Advertisement


