બીચ પર ફરવા નીકળેલી બિલાડીને જોઈને તમે પણ પ્રેમમાં પડી જશો, જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર રોજ લાખોમાં વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે લાખોમાં વાયરલ થશે તેની ખબર હોતી નથી. સોશિયલ મીડિયા પર ઘણા પ્રાણીઓના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમારું દિલ આ બિલાડી પર આવી જશે. વિડીયોમાં ક્વીન સ્ટાઈલમાં તૈયાર થઈને એક બિલાડી દરિયા કિનારે ફરવા નીકળી છે. બિલાડી એટલી ક્યૂટ દેખાઈ રહી છ
Advertisement
સોશિયલ મીડિયા પર રોજ લાખોમાં વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે લાખોમાં વાયરલ થશે તેની ખબર હોતી નથી. સોશિયલ મીડિયા પર ઘણા પ્રાણીઓના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમારું દિલ આ બિલાડી પર આવી જશે. વિડીયોમાં ક્વીન સ્ટાઈલમાં તૈયાર થઈને એક બિલાડી દરિયા કિનારે ફરવા નીકળી છે. બિલાડી એટલી ક્યૂટ દેખાઈ રહી છે કે તમને વારંવાર જોવાનું મન થશે .
વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે બીચ પર એક બિલાડી પિંક કલરનો ડ્રેસ પહેરીને ફરવા નીકળી છે. એવું લાગે છે કે તે બિલાડીઓની રાણી છે. ચાલતી વખતે બિલાડી પણ એ મોજાને જોઈ રહી છે આ ડ્રેસમાં બિલાડી એટલી ક્યૂટ લાગી રહી છે કે સોશિયલ મીડિયા પર લોકો તેની ક્યુટનેસના વખાણ કરતા થાકતા નથી .
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર the.catmoments પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને ઘણા લોકોએ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વિડીયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. જો તમે પણ આ વિડિયો જોવા માંગો છો, તો તમે નીચે આપેલ ઈન્સ્ટાગ્રામ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.


