Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રદ્ધા કપૂરના આ ગ્લેમર લૂકથી થઇ જશો ઘાયલ, તમે પણ કહેશો- ઉફ્

બોલિવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બોલ્ડનેસ દર્શાવવા ઉપરાંત ટ્રેડિશનલ લુકમાં પણ ફેન્સના દિલ જીતી લે છે. જ્યારે તે સાડી અથવા સૂટમાં બિંદી-બુટ્ટી સાથે જોવા મળે છે, ત્યારે પણ તે ફેન્સના મન મોહી લે છે. તેવી જ રીતે, જ્યારે પરંપરાગત અવતારની વાત આવે છે, ત્યારે  સુંદર દેખાય છે, જી હા વાત બોલીવુડના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરની  દીકરી અને બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની છે. તાજેતરમાં, શà«
શ્રદ્ધા કપૂરના આ ગ્લેમર લૂકથી થઇ જશો ઘાયલ  તમે પણ કહેશો   ઉફ્
Advertisement
બોલિવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બોલ્ડનેસ દર્શાવવા ઉપરાંત ટ્રેડિશનલ લુકમાં પણ ફેન્સના દિલ જીતી લે છે. જ્યારે તે સાડી અથવા સૂટમાં બિંદી-બુટ્ટી સાથે જોવા મળે છે, ત્યારે પણ તે ફેન્સના મન મોહી લે છે. તેવી જ રીતે, જ્યારે પરંપરાગત અવતારની વાત આવે છે, ત્યારે  સુંદર દેખાય છે, જી હા વાત બોલીવુડના પ્રખ્યાત વિલન શક્તિ કપૂરની  દીકરી અને બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની છે. તાજેતરમાં, શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કૂ એપ પર ટ્રેડિશનલ ડ્રેસમાં  પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે.
શ્રદ્ધાએ પોતાની લૂકમાં  ન્યૂડ લિપસ્ટિક, માથા પર બિંદી અને સુંદર કાનની બુટ્ટી તેમજ પીચ રંગનના શૂટમાં શ્રદ્ધા  સુંદર લાગી રહી છે. સિમ્પલ ટુ પીસ સૂટમાં ખૂબ જ ગોર્જિયસ દેખાતી શ્રદ્ધા કપૂરની સ્ટાઇલ અને ફેશન દરેકને પસંદ આવી રહી છે.  સાથે જ આ પોસ્ટ પર ફેન્સની ઘણી કોમેન્ટ્સ પણ ઘણી આવી રહી છે.
તે સાચું છે, શ્રદ્ધા કપૂર તેના દરેક લુકથી ચાહકોના દિલ કેવી રીતે જીતવા તે સારી રીતે જાણે છે અને તેના મનમોહક અભિનયથી દરેકને પ્રભાવિત પણ કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્રદ્ધા પોતાના ફોટોશૂટથી ફેન્સ માટે અવારનવાર સરપ્રાઇઝ આપે છે. શ્રદ્ધાએ કૂ એપ પર પોતાનો ખૂબ જ સુંદર ટ્રેડિશનલ લુક શેર કર્યો છે. તેના તાજેતરના અવતારને જોતા, પરંપરાગત દેખાવમાં મનમોહક સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.

×