મહિલાઓની સુરક્ષા માટે યુવકે તૈયાર કર્યું નિર્ભયા ડિવાઇસ
Nirbhaya Device : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. ત્યારે આવા સંજોગોમાં સુરતના 18 વર્ષીય યુવાન હરમિત ગોધાણીએ એક પ્રશંસનીય અને ક્રાંતિકારી પગલું ભર્યું છે.
Advertisement
Nirbhaya Device : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. ત્યારે આવા સંજોગોમાં સુરતના 18 વર્ષીય યુવાન હરમિત ગોધાણીએ એક પ્રશંસનીય અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આ યુવાને 'નિર્ભયા ડિવાઇસ' નામનું એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં મદદરૂપ થશે. આ ડિવાઇસનો હેતુ સમગ્ર ભારતમાં મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપવાનો છે.
Advertisement


