Lily Phillips: 1057 મર્દો સાથે સુનારી મહિલા બની પ્રેગનન્ટ, પિતા કોણ? લોકોએ છેડી દીધી મોટી ચર્ચા
- મહિલાઓ પ્રકૃતિ સાથે છેડછાડ જ કરી
- 1057 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા
- ઓન્લીફેન્સ મોડલ્સે કર્યું પ્રેગનન્સીનું એલાન
Lily Phillips :શું કોઈ સ્ત્રી એક દિવસમાં એક દિવસમાં સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધી શકે? પોર્ન સ્ટાર અને ઓન્લીફેન્સની ક્રિએટર એક્ટ્રેસ બોની બ્લુએ (Bonnie Blue)આ અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું છે. તેણે એવો દાવો કર્યો કે તે 1057 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એક રીતે જોઈએ આ બન્ને મહિલાઓ પ્રકૃતિ સાથે છેડછાડ જ કરી છે કારણ કે આટલા બધા પુરુષો સાથે સંબંધ બાંધવો પ્રકૃતિ સાથે ચેડા કરવા બરોબર છે.
મશહૂર ઓન્લીફેન્સ મોડલ્સે કર્યું પ્રેગનન્સીનું એલાન
બ્રિટનની બે મશહૂર ઓન્લીફેન્સ મોડલ્સ બોની બ્લૂ (Bonnie Blue)અને લિલી ફિલિપ્સ (Lily Phillips)આજકાલ નવા કારણે ચર્ચામાં આવી છે. તેમણે પ્રેગનન્સીની જાહેરાત કરી છે જેને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે. બોની બ્લુએ ઈન્સ્ટાગામ પર બેબી બંપના ફોટા મૂક્યાં છે જે પછી તેના ચાહકોને પણ બાળકના પિતા વિશે જાણવામાં રસ પડ્યો હતો.
Bonnie Blue hints at having a child after sleeping with over 1000 men in one day
Right after Lily Phillips comes out as pregnant after sleeping with 100 guys in one day pic.twitter.com/sAHAWvYgwf
— Blitz (@BlitzReply) February 19, 2025
આ પણ વાંચો -લો બોલો...24 વર્ષે છોકરીએ બનાવ્યો રિટાયરમેન્ટનો પ્લાન, હવે આપી રહી છે સેવિંગ ટિપ્સ
12 કલાકમાં 1057 પુરુષો સાથે સંબંધ બાંધ્યા
ઓન્લી ફેન્સ સ્ટાર બોની બ્લુએ દાવો કર્યો હતો કે તેણે 12 કલાકમાં 1057 પુરુષો સાથે સંબંધ બાંધ્યા હતા. સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, બ્લુએ આ ચોંકાવનારો દાવો કર્યો છે. આ પહેલા મોડેલ લીલી ફિલિપ્સ ત્યારે સમાચારમાં આવી હતી જ્યારે તેણે એક દિવસમાં 1000 લોકો સાથે સેક્સ કરવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો -Video : એક યુવતીએ તાજમહેલની સામે બનાવી રીલ, સુરક્ષા કર્મીનો પણ ડર ન લાગ્યો
પિતા કોણ? ચાહકોને જાણવામાં રસ
બન્ને મોડલોએ પ્રેગનન્સીના સમાચાર જાહેર કર્યાં બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે કે બાળકના પિતા કોણ છે પરંતુ બેમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.


