Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aaliyah Kashyap એ લગ્નની રસમમાં લિપ-લોક કરતા આવી ટ્રોલર્સના નિશાને

Aaliyah Kashyap LipLock Video : આ Video માં યુગલ કિસ કરતું જોવા મળ્યું છે
aaliyah kashyap એ લગ્નની રસમમાં લિપ લોક કરતા આવી ટ્રોલર્સના નિશાને
Advertisement
  • જેણે પણ આ Video જોયો તે દંગ રહી ગયા હતા
  • આ Video માં યુગલ કિસ કરતું જોવા મળ્યું છે
  • Video વાયરલ થતાં જ યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું

Aaliyah Kashyap LipLock Video : નિર્દેશક અનુરાગ કશ્યપની પુત્રી Aaliyah Kashyap આજે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી રહી છે. Aaliyah Kashyap ની હલ્દી સેરેમની 8 ડિસેમ્બરે થઈ હતી, જેની તસવીરો અને Video હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો વાયરલ થઈ રહેલા Video માં Aaliyah Kashyap તેના વરના ખોળામાં બેસીને લિપ લોક કરતી જોવા મળે છે. આ Video વાયરલ થતા જ Aaliyah Kashyap સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રોલ થઈ રહી છે.

આ Video માં યુગલ કિસ કરતું જોવા મળ્યું છે

Aaliyah Kashyap એ તેની હલ્દી સેરેમનીમાં પીળો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે તેના ભાવિ પતિ Shane Gregoire એ પણ પીળો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો હતો. આ સેરેમનીમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તસવીરોમાં વર-કન્યા હળદરથી લથપથ જોવા મળ્યા હતાં. Aaliyah Kashyap નો આ Video સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઘણો વાયરલ થઈ ગયો હતો. જેણે પણ આ Video જોયો તે દંગ રહી ગયા હતા. કારણ કે.... આ Video માં યુગલ કિસ કરતું જોવા મળ્યું છે. હવે ઘણા યુઝર્સે Aaliyah Kashyap ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

આ પણ વાંચો: અભિનેત્રીના પુત્રની હત્યા! નશેડી ગેંગની ચુંગાલમાં ફસાયો, રૂંવાડા ઉભા થઇ જાય તેવી સ્ટોરી

Advertisement

Video વાયરલ થતાં જ યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું

Aaliyah Kashyap અને તેના ભાવિ પતિ શેન ગ્રેગોઇરનો લિપ-લોક Video વાયરલ થતાં જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, તમારું હનીમૂન પણ સેલિબ્રેટ કરો. અન્ય યુઝરે લખ્યું કે હલ્દીની રસમ છે કે હનીમૂન. અન્ય વ્યક્તિએ લખ્યું કે, બેશરમ લગ્ન. બીજા યુઝરે લખ્યું, શરમ નામની વસ્તુ હવે કોઈનામાં રહી નથી. આ Video પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું, આજના યુવાનો લગ્નની રાત માટે કોઈ સસ્પેન્સ સાચવવા નથી માંગતા.

આ પણ વાંચો: Raj Kapoor: કપૂર પરિવાર PM મોદીને મળ્યા, રણબીરે હાથ મિલાવ્યો, જુઓ તસવીરો

Tags :
Advertisement

.

×