Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાકી-ભત્રીજો અને તેનો મિત્ર શારીરિક સંબંધ બાંધતા રાજસ્થાનમાં ખળભળાટ

Rajasthan ના રામસરમાં કાકીએ ભત્રીજાની હત્યા કરી કાકી અને ભત્રીજો શારીરિક સંબંધ બાંધતા હતાં કાકી સાથે ભત્રીજાનો મિત્ર પણ શારીરિક સંબંધ બાંધતો Rajasthan Crime News: Rajasthan ના બાડમેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જોકે આ ઘટના વિશે જાણીને...
કાકી ભત્રીજો અને તેનો મિત્ર શારીરિક સંબંધ બાંધતા રાજસ્થાનમાં ખળભળાટ
Advertisement
  • Rajasthan ના રામસરમાં કાકીએ ભત્રીજાની હત્યા કરી

  • કાકી અને ભત્રીજો શારીરિક સંબંધ બાંધતા હતાં

  • કાકી સાથે ભત્રીજાનો મિત્ર પણ શારીરિક સંબંધ બાંધતો

Rajasthan Crime News: Rajasthan ના બાડમેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જોકે આ ઘટના વિશે જાણીને સૌ લોકો હેરાન થઈ ગયા છે. તો આ ઘટનાની નોંધ બાડમેરમાં આવેલા રામસર વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશને કરી છે. આ ઘટનમાં એક 18 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. 18 વર્ષની યુવક પર ધારદાર હથિયાપ વડે હુમલો કરવામાં આવ્યો છે. તેના કારણે તેની ઘટનાસ્થળ પર હત્યા થઈ હતી.

Rajasthan ના રામસરમાં કાકીએ ભત્રીજાની હત્યા કરી

તો રામસર પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના એક મહિલા સાથે અયોગ્ય રીતે શારીરિક સંબંધ (Sex) બાંધવાને લઈને ઘટી હતી. આ ઘટનામાં મૃતક વ્યક્તિ ઉપરાંત એક મહિલા અને અન્ય યુવક પણ સામેલ છે. ત્યારે મૃતક વ્યક્તિનું જોગારામ છે. જોકે જોગારામએ મૂળરૂપે મહારાષ્ટ્રના પુણેમાં રહે છે. પરંતુ જોગારામ અનેકવાર તેના વતન રામસર આવે છે. તો પોલીસ તપાસ દરમિયાન જ્યારે જોગારામના ફોનની તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી પોલીસને ચોંકાવનારી બાબત મળી આવી હતી. તેના કારણે સૌ પ્રથમ પોલીસે પૂછપરછ માટે જોગારામની કાકીને પોલીસ સ્ટેશન બોલાવી હતી.

Advertisement

આ પણ વાંચો: ડેપ્યુટી કમિશ્નરે ભત્રીજી સાથે કર્યા લગ્ન,10 વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં

Advertisement

કાકી અને ભત્રીજો શારીરિક સંબંધ બાંધતા હતાં

પોલીસ સ્ટેશનમાં જોગારામની કાકીને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. આ પ્રશ્નો જોગારામ અને તેના ફોનમાંથી મળી આવેલા તથ્યો આધારિત હતાં. પોલીસ જોગારામની કાકીને પ્રશ્નો પૂછ્યા હતાં કે.... શું ખરેખર તમારી અને જોગારામ વચ્ચે શારીરિક સંબંધનો સંબંધ કેળવ્યો હતો. ત્યારે લાંબી પૂછપરછ બાદ જોગારામની કાકીએ સમગ્ર મામલે કબૂલાત કરી હતી. જોગારાત અને તેની કાકી છેલ્લા ઘણા સમયથી શારીરિક સંબંધ (Sex) બાંધતા હતાં. પરંતુ એકવાર જોગારામે કાકીની જાણ બહાર એક Sextap બનાવી દીધી હતી. જેની જાણ કાકીને થઈ હતી.

કાકી સાથે ભત્રીજાનો મિત્ર પણ શારીરિક સંબંધ બાંધતો

જ્યારે જોગારામ પૂણે જતો રહ્યો હતો, ત્યારે કાકીએ જોગારામના એક કીશોર મિત્ર સાથે મિત્રતા કેળવી અને તેની સાથે પણ શારીરિક સંબંધ (Sex) અનેકવાર બાંધ્યા હતાં. જે બાદ તેની સાથે મળીને જોગારામની હત્યાનું કાવતરું ઘટવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ હાલના સમયમાં જ્યારે જોગારામ પુણેથી રામસર આવ્યો હતો, ત્યારે તેની કાકી સાથે ફરીવાર કાકીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ (Sex) બાંધ્યો હતો. અને જ્યારે તે છત પર એક સૂતો હતો. ત્યારે કાકી અને જોગારામના મિત્રએ તેને કુલ્હાડી અને ચપ્પું વડે મોતને હવાલે કર્યો હતો. જોકે હાલમાં, પોલીસે કાકી અને જોગારામના મિત્રની ધરપકડ કરીને કેસ દાખલ કરી આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: આ તે કેવી મહિલા! જાહેર સ્થળો પર નીકાળે છે આંતરવસ્ત્ર, જુઓ Video

Tags :
Advertisement

.

×