ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પત્નીની મોત બાદ પતિએ બહેન સાથે શારીરિક સુખ માણીને હવે....

Brothers and sisters physical relations : 7 મહિનાથી તેઓ શારીરિક સુખ માણી રહ્યા
07:21 PM Oct 29, 2024 IST | Aviraj Bagda
Brothers and sisters physical relations : 7 મહિનાથી તેઓ શારીરિક સુખ માણી રહ્યા
Brothers and sisters physical relations

Brothers and sisters physical relations : ભાઈ-બહેનના સંબંધને સૌથી પવિત્ર અને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. પિતરાઈ બહેન સાથે પણ સગી બહેનની જેમ વર્તન કરવામાં આવે છે. તે ઉપરાંત જો પરિવાર ઉપરાંત અન્ય કોઈ અજાણ મહિલા કે યુવતીને આપણે બહેન બનાવીએ છીએ, તો તેની માટે પણ આપણે જાન કુરબાન કરતા હોઈએ છીએ. પરંતુ આ આધુનિક જમાનામાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેણે સૌ લોકોને સ્તબ્ધ કરી દીધા છે.

માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો

સોશિયલ મીડિયા રેડિટ ઉપર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે આ પોસ્ટમાં એક ભાઈ અને પિતરાઈ બહેન વચ્ચે અસામાજિક સંબંધો હોવાનું સામે આવ્યું છે. જોકે આ અંગે વ્યક્તિએ આપમેળે આ સંબંધ (Brothers and sisters physical relations) ને લઈ ખુલીને વાત કરી છે. ત્યારે આ વ્યક્તિએ જણાવ્યું છે કે, આગામી સમયમાં પિતરાઈ બહેન સાથ તે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે આ અંગે તેની પતિરાઈ બહેન પણ રાજી છે. અને છેલ્લા ઘણો સમયથી બંને એકસાથે રહેતા હતા. તે ઉપરાંત બંને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધો પણ બંધાયા છે.

આ પણ વાંચો: Kolkata : નેતા ઇન્ટરવ્યુ લેવા આવેલી મહિલા પત્રકારના ખોળામાં બેસી ગયો..!

I’m sleeping with my cousin
byu/onaccountofthetruth inTrueOffMyChest

7 મહિનાથી તેઓ શારીરિક સુખ માણી રહ્યા

વ્યક્તિએ પોસ્ટમાં જણાવ્યું છે કે, જ્યારે મારી પત્ની, દીકરા અને માસીનું મૃત્યુ થઈ ગયું હતું. તે પછી પિતરાઈ બહેનને મારી સાથે રહેવા માટે બોલાવી લીધી હતી. ત્યારબાદ અમે બંને એકબીજાની નજીક આવ્યા હતા. અને અમારી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ વ્યક્તિની ઉંમર 42 વર્ષની છે,જ્યારે તેને માસીની દીકરીની ઉંમર 38 વર્ષની છે. તે ઉપરાંત લગ્ન પછી અમે કોઈપણ બાળકની ઈચ્છા પણ ધરાવતા નથી. છેલ્લા 7 મહિનાથી તેઓ એકબીજા સાથે શારીરિક સુખ માણી રહ્યા છે. આશરે 3 વર્ષ પહેલા એક દુર્ઘટનામાં પુરુષના પત્ની અને દીકરો એક દુર્ઘટનાનું મૃત્યુ થયું હતું.

એકવાર દારૂના નશામાં અમે શારીરિક સુખ માણ્યું

પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, જ્યારે મારો પરિવાર મૃત્યુ પામ્યો તે પછી, જ્યારે એકવાર મારી માસીની દીકરી મને મળવા આવી હતી. ત્યારે અમે ફિલ્મ જોતા સમયે એકબીજાને બાથ ભરીને ઊંઘી ગયા હતા. પરંતુ જ્યારે સવાર પડી હતી, ત્યારે અમે આ ઘટનાને હસવામાં કાઠી હતી. પરંતુ જ્યારે માસીનું નિધન થયું, તે પછી તેણી મારી સાથે રહેવા આવી હતી. ત્યારે એકવાર દારૂના નશામાં અમે શારીરિક સુખ માણ્યું હતું. જોકે આ રાત પછી અનેકવાર અમે શારીરિક સુખ માણ્યું છે. તે ઉપરાંત મેં નસબંધી કરાવી લીધી છે. કારણ કે... તેણી ગર્ભવતી ના થાય. ત્યારે હવે આમે આગામી દિવસોમાં લગ્ન કરીશું.

આ પણ વાંચો: યુગલો માટે Digital Condom બનાવ્યો! સેક્સ સ્કેન્ડલથી યુગલોને મળશે મુક્તિ

Tags :
brother sister married each otherbrother sister physical relationsBrothers and sisters live like loversBrothers and sisters physical relationsFAMILY AFFAIRSGujarat FirstIllicit Relationshiplove with cousinman married his cousinmarrying with cousinsleeping togethersleeping with my cousin
Next Article