Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

iPhone માટે અન્ન-પાણી છોડ્યું કળિયુગી પુત્રએ, માએ ફૂલ વહેંચી હઠ પૂરી કરી

iPhone ખરીદવા માટે આવેલા યુવકનો Viral Video Video સોશિયલ મીડિયા પર જોરશોરથી Viral થઈ રહ્યો Video ના કોમેન્ટ સેક્શનમાં સૌ લોકો યુવકની ટીકા કરી રહ્યા iPhone Viral Video: આજની પેઢી પોતાની વાત મનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે....
iphone માટે અન્ન પાણી છોડ્યું કળિયુગી પુત્રએ  માએ ફૂલ વહેંચી હઠ પૂરી કરી
Advertisement
  • iPhone ખરીદવા માટે આવેલા યુવકનો Viral Video

  • Video સોશિયલ મીડિયા પર જોરશોરથી Viral થઈ રહ્યો

  • Video ના કોમેન્ટ સેક્શનમાં સૌ લોકો યુવકની ટીકા કરી રહ્યા

iPhone Viral Video: આજની પેઢી પોતાની વાત મનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. તેના કારણે અનેકવાર પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે આ પ્રકારની ઘટનામાં મોટભાગે માતા-પિતા સૌથી વધુ પરેશાન થતા હોય છે. તેમ છતાં તેમની સંતાનો હઠથી પીછેહઠ કરતા નથી. આ પ્રકારની ઘટનાનો એક Video સામે આવ્યો છે. આ Video માં એક યુવક તેની જનની સાથે iPhone ખરીદવા માટે આવે છે. પરંતુ આ પહેલાની ઘટના તમારા હોશ ઉડાવી નાખશે.

Video સોશિયલ મીડિયા પર જોરશોરથી Viral થઈ રહ્યો

આ Video માં જોઈ શકાય છે કે, એક યુવક iPhone ની પાછળ પાગલ થઈ ગયો હતો. તેણે તેની માત સામે હઠ લગાવી હતી કે, તેને કોઈપણ સંજોગોમાં iPhone જોઈએ છે. ત્યારે તેની માતા iPhone તેને ખરીદીને અપાવવા માટે એક દુકાને લઈને આવે છે. તો આ દુકાનમાં હાજર એક વ્યક્તિ તે યુવક અને તેની માતાને અમુક પ્રશ્નો કરે છે. ત્યારે વાર્તાલાપ હાલની કલયુગની કરુણ વાસ્તવિકતા દર્શાવે છે કે, કેવી રીતે આજના જમાનાની સંતાન પોતાના માતા-પિતા માટે બોજ બની રહી છે. આ Video સોશિયલ મીડિયા પર જોરશોરથી Viral થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: આ તે કેવી મહિલા! જાહેર સ્થળો પર નીકાળે છે આંતરવસ્ત્ર, જુઓ Video

Video ના કોમેન્ટ સેક્શનમાં સૌ લોકો યુવકની ટીકા કરી રહ્યા

જ્યારે દુકાનદાર યુવકને પૂછે છે કે, કે iPhone માટે હાથમાં રહેલા પૈસા કેવી રીતે તેની પાસે આવ્યા હતાં. ત્યારે તે યુવક કહે છે કે, આ પૈસા મારી જાતે મંદિરમાં ફૂલ વહેંચીને કમાયા છે. પરંતુ જ્યારે દુકાનદાર આ વાત વિશે યુવકની માતાને પૂછે છે, ત્યારે તેની માત કહે છે કે, આ પૈસા મેં મંદિરમાં દિવસ-રાત ફૂલ વહેંચની કમાયા છે. આ છેલ્લા 3 દિવસથી ભૂખ્યો છે, તેની હઠ હતી કે, મારે કોઈપણ કાળે iPhone ખરીદવો છે. અને હવે મારી એટલી ઈચ્છા છે કે, જે કિંમતનો આ ફોન છે, તે મને કમાયને આપે તો પણ મારા માટે ઘણું છે. ત્યારે આ Video ના કોમેન્ટ સેક્શનમાં સૌ લોકો યુવકની ટીકા કરી રહ્યા છે. તો અનેક લોકો દુકાનદાર વિરુદ્ધ પણ લખી રહ્યા છે. અને દરેક લોકો કોમેન્ટ સેક્શનમાં માતા વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

Tags :
Advertisement

.

×