Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીયએ પાક.ની ટીશર્ટ પહેરતા થઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

The Harvard Shop પાકિસ્તાનની ટીશર્ટનું વેંચાણ પાકિસ્તાને બનાવેલી ટીશર્ટની કિંમત 12 હજાર રુપિયા Brand ની કિંમત પડતર કિંમત કરતા વધારે હોય છે Made In Pakistan T-Shirt: ભારત દેશનો પાડોશી દેશ પાકિસ્તાન અનેકવાર સોશિયલ મીડિયા પર ટીકા અથવા ટ્રોલ થતો...
ભારતીયએ પાક ની ટીશર્ટ પહેરતા થઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
Advertisement
  • The Harvard Shop પાકિસ્તાનની ટીશર્ટનું વેંચાણ

  • પાકિસ્તાને બનાવેલી ટીશર્ટની કિંમત 12 હજાર રુપિયા

  • Brand ની કિંમત પડતર કિંમત કરતા વધારે હોય છે

Made In Pakistan T-Shirt: ભારત દેશનો પાડોશી દેશ પાકિસ્તાન અનેકવાર સોશિયલ મીડિયા પર ટીકા અથવા ટ્રોલ થતો જોવા મળે છે. કારણ કે... દુનિયાના મોટાભાગના દેશ પાકિસ્તાનીઓની હરકતોને કારણે પરેશાન થતા હોય છે. તે ઉપરાંત કોઈપણ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના મૂળ રહેલા આતંકવાદીઓ પણ પાકિસ્તાનમાં બેસીને નાપાક કાર્યોને અંજામ આપતા હોય છે. પરંતુ આ અહેવાલમાં પાકિસ્તાન અને આતંકવાદીઓની વાત કરવામાં આવી નથી. પરંતુ એક વિદેશી ધરતી પર પાકિસ્તાનએ બનાવેલા કપડાનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

The Harvard Shop પાકિસ્તાનની ટીશર્ટનું વેંચાણ

એક ભારતીય વ્યક્તિ જેનું નામ ઈશાન શર્મા છે. તે હાલમાં US માં રહે છે અને અમેરિકાનો પ્રવાસ કરી રહ્યો છે. તે અમેરિકામાં જોવા મળતી વિશ્વવિખ્યાત વસ્તુઓ અને સ્થળોને પોતાની યાત્રામાં સ્થાન આપી રહ્યો છે. ત્યારે તે Harvard University માં શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓએ જે વસ્તુઓ તૈયાર કરી હોય, તેનું વેંચાણ The Harvard Shop (a student-run merchandise store) કરવામાં આવે છે. પરંતુ ઈશાન શર્માએ આ Harvard Shop માં એક ટીશર્ટ પર Made In Pakistan ખેલું જોયું હતું. પરંતુ તેના કરતા પણ વધારે ચોંકાવનારી વાત આ ટીશર્ટની કિંમત હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: પાકિસ્તાનીઓએ નવાર નખ્ખોદ વાળે કહેવત સત્ય સાબિત કરી, જુઓ વીડિયો

Brand ની કિંમત પડતર કિંમત કરતા વધારે હોય છે

આ Made In Pakistan લખેલી ટીશર્ટની કિંમત 12,000 હતી. ત્યારે આ ઈશાન શર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ખુબ વાયરલ થઈ રહી છે. ત્યારે અનેક વ્યક્તિઓ આ ઈશાન શર્માની આ વયારલ પોસ્ટ પર વિવિધ પ્રકારના પોતાના મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં અનેક ભારતીય આ પાકિસ્તાની ટીશર્ટને નહીં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તો અનેક લોકોએ કહ્યું છે કે, 12000 રુપિયા Brand ની કિંમત છે, પડતર કિંમત નથી. કારણ કે... હંમેશા Brand ની કિંમત પડતર કિંમત કરતા વધારે હોય છે.

આ પણ વાંચો: કાતરના કારણે 36 ફ્લાઈટ રદ કરાઈ, એરપોર્ટ પર મચી અફરા-તફરી

Tags :
Advertisement

.

×