Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવકે સરાજાહેર મહિલાનો પૂછ્યો ભાવ, પછી થયું એવુ.....

Noida માં મહિલાને તેનો ભાવ સરાજાહેર પૂછવામાં આવ્યો વીડિયો મારાથી દબાણમાં બનાવવામાં આવ્યો આવી રીતે મહિલાઓ Noida માં સુરક્ષિત રહેશે Noida Girl Viral Video: તાજેતરમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે Noida ની એક મહિલાનો વીડિયો શેર કર્યો છે. જોકે...
યુવકે સરાજાહેર મહિલાનો પૂછ્યો ભાવ  પછી થયું એવુ
Advertisement
  • Noida માં મહિલાને તેનો ભાવ સરાજાહેર પૂછવામાં આવ્યો

  • વીડિયો મારાથી દબાણમાં બનાવવામાં આવ્યો

  • આવી રીતે મહિલાઓ Noida માં સુરક્ષિત રહેશે

Noida Girl Viral Video: તાજેતરમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે Noida ની એક મહિલાનો વીડિયો શેર કર્યો છે. જોકે આ મહિલાનો વીડિયો સોશિયસ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં પોતાની આપવીતી કહી છે. જોકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તે ઉપરાંત આ મામલો 4 ઓગસ્ટનો છે. આ વીડિયોમાં મહિલા રડતા-રડતા પોતાની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરી છે.

Noida માં મહિલાને તેનો ભાવ સરાજાહેર પૂછવામાં આવ્યો

આ વીડિયોમાં મહિલા પોતાની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરતા જણાવે છે કે, જ્યારે તેણી તેના પતિ અને દેવર સાથે ગાર્ડન ગૈલેરિયા મોલની બહાર ઉભી હતી. ત્યારે અન્ય એક પુરુષ તેની પાસે એક મહિલા સાથે આવ્યો હતો. અને આ વ્યક્તિ તેનો ભાવ પૂછવા લાગ્યો હતો. ત્યારે આ વાતની જાણ મારા પતિ અને દેવરને કરી હતી. ત્યારે તેમણે પોલીસ બોલવીને આરોપી વ્યક્તિ અને મહિલા સાથે ઉગ્રબોલાચાલી કરી હતી. ત્યારે પોલીસે મારી ફરિયાદના આધારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.

Advertisement

Advertisement

આ પણ વાંચો: ચાલતી કારમાં સનરૂફ ખોલીને 2 KM સુધી Kiss કરી કપલે, જુઓ વીડિયો

વીડિયો મારાથી દબાણમાં બનાવવામાં આવ્યો

ત્યારે પોલીસમાં બંને પક્ષો દ્વારા એકબીજા પર આરોપ મૂકવામાં આવ્યા હતાં. પરંતુ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અમને સમજાવવામાં આવ્યા હતાં. ત્યારે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોમાં સમજૂતી થઈ હતી. જોકે આ ઘટનાનો વીડિયો મારાથી દબાણમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ કાર્યવાહીથી હવે અમે સંતુષ્ટ છીએ.

આવી રીતે મહિલાઓ Noida માં સુરક્ષિત રહેશે

જોકે આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા દ્વારા આ વીડિયોને લઈ યોગી સરકાર પર કટાક્ષ કર્યા છે. તે ઉપરાંત તેમણે Noida ની પોલીસ ઉપર પણ આરોપો લગાવ્યો છે કે, આવી રીતે મહિલાઓ Noida માં સુરક્ષિત રહેશે. જોકે Noida પોલીસે જાહેર કર્યું છે કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેઓ કોઈ પણ ફરિયાદ કરવા ઈચ્છતા નથી.

આ પણ વાંચો: University માંથી યુવક-યુવતીનો ચુંબન કરતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×