Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચરમસિમાએ મહિલાઓ ચરમસુખની પ્રાપ્તિ માટે પાર્ટનરને છોડી આ કામક્રિયા કરે છે

Secret of the female orgasm revealed : Interoception અને કામક્રિયા અંગે પૂછતાછ કરી
ચરમસિમાએ મહિલાઓ ચરમસુખની પ્રાપ્તિ માટે પાર્ટનરને છોડી આ કામક્રિયા કરે છે
Advertisement
  • Interoception અને કામક્રિયા અંગે પૂછતાછ કરી
  • મહિલાઓને Orgasm સોલો સેક્સ દરમિયાન મળે છે
  • સ્ત્રીઓના Orgasm ના વાસ્તવિકતાના અહેવાલો ખુજ ઓછા છે

Secret of the female orgasm revealed : મહિલાઓના Orgasm સાથે જોડાયેલો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાને ક્યારે અને કેવી રીતે Orgasm ની કામના થાય છે. તો આ અભ્યાના અહેવાલને University of Essex દ્વારા પ્રકારશિત કરવામાં આવી છે. અને આ અહેવાલ Brain Sciences જનર્લમાં રજૂ કરવામાં આવ્યો છે.

Interoception અને કામક્રિયા અંગે પૂછતાછ કરી

Brain Sciences માં છપાયેલા અહેવાલ અનુસાર, જ્યારે મહિલાઓમાં Interoception નું સ્તર ઉંચું હોય છે. ત્યારે તેમને ચરમસિમાએ ચરમસુખની પ્રાપ્તિ થાય છે. Interoception એ હૃદયના ધબકારા અને સ્પર્શ જેવી શારીરિક સંવેદનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને અનુભવવાની ક્ષમતા છે. જોકે આ અંગે અહેવાલ એક મહિલાએ તૈયાર કર્યો છે. તેનું નામ Megan Klabund છે. તેણીએ જણાવ્યું છે કે, અમે કરેલા અભ્યાસમાં સ્પષ્ટ સ્વરુપે જોવા મળે છે કે, મહિલાઓએ સંતુષ્ટિ Orgasm માં ત્યારે મળે છે, જ્યારે મહિલાઓ ભાન ભૂલીને શારીરિક ક્રિયાઓમાં ઓતપ્રોત થઈ જાય છે.

Advertisement

આ પણ વાંચો: Virginity ને પરત મેળવશે બ્રાઝિલની મોડલ, પરંતુ તબીબોએ ચેતવણી આપી કે...

Advertisement

મહિલાઓને Orgasm સોલો સેક્સ દરમિયાન મળે છે

Megan Klabund એ 360 મહિલાઓ સાથે Interoception અને કામક્રિયા અંગે પૂછતાછ કરી હતી. તેમાં મહિલાઓ, 2 ટ્રાંસ પુરુષ અને 17 એવી મહિલાઓ જે જન્મ સમયે માહિલા તરીકે જાણ કરવામાં આવી હતી. આ લોકોના અનુભવના આધારે Megan Klabund એ અહેવાલ તૈયાર કર્યો છે. તો વાત રસપ્રદ એ છે કે, પાર્ટનર સાથેના સેક્સની સરખામણીમાં મહિલાઓને Orgasm સોલો સેક્સ અથવા હસ્તમૌથુન દરમિયાન મળે છે.

સ્ત્રીઓના Orgasmના વાસ્તવિકતાના અહેવાલો ખુજ ઓછા છે

Megan Klabund એ જણાવ્યું હતું કે 'આ અભ્યાસ મહત્વપૂર્ણ છે કારણ કે સ્ત્રીઓમાં Orgasm ને જોતા મોટાભાગના અભ્યાસો તેમની તકલીફ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ફક્ત તેવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું એ એક સમસ્યા છે કારણ કે સ્ત્રીઓ માટે Orgasmની વાસ્તવિકતા દર્શાવતા અહેવાલો અને અભ્યાસ ઘણા ઓછા છે.

આ પણ વાંચો: 18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી, કહ્યું- મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ

Tags :
Advertisement

.

×