Shocking Video: મગરને ખાવાનું આપતા પહેલા વિચારજો! જુઓ આ વીડિયો
- સોશિયલ મીડિયા પર એક Shocking Video વાયરલ થયો છે
- આ વીડિયો હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે
- હિંસક પ્રાણીને ખાવાનું આપતા પહેલા વિચારજો
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ચોંકાવનારા વીડિયો સામે આવે છે. આમાંના કેટલાક વીડિયો આર્શ્ચચક્તિ કરી દે તેવા હોય છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો અપલોડ થયો છે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ આવું કામ કરતા પહેલા 100 વાર વિચારશો.ખાસ કરીને કોઇ હિંસક પ્રાણીને ખાવાનું આપતા પહેલા વિચારજો,નહીંતર મુશ્કેલીમાં મુકાઇ જશો. મગરની ગણતરી દુનિયામાં સૌથી ખતરનાક પ્રાણીઓમાં થાય છે.
Shocking Video ચોંકાવનારો વીડિયો
મગર પાણીની અંદર પણ એટલો જ ખતરનાક હોય છે જેટલો પાણીની બહાર હોય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં મગર માણસો પર હુમલો કરતા જોવા મળે છે. આ ક્રમમાં, એક વીડિયોએ યુઝર્સના હોશ ઉડાવી દીધા છે. આ વીડિયો એવો છે કે જોયા પછી તમે હતપ્રભ થઇ જશો. આ વીડિયોમાં, એક વ્યક્તિ મગરને ખોરાક આપવા પહોંચે છે.અને પછી જે થાય છે...એ જુઓ વીડિયોમાં.
— Brutal Clips 🔞 (@Brutal_0s) August 12, 2025
Shocking Video x પર અપલોડ કરવામાં આવ્યો છે
નોંધનીય છે કે વીડિયોમાં, તમે જોઈ શકશો કે એક વ્યક્તિ માંસ ખવડાવવાના ઇરાદાથી એક વિશાળ મગરની નજીક જાય છે. તમે જોઈ શકશો કે માંસનો ટુકડો લઈને આગળ વધતા જ મગર તેના પર હુમલો કરે છે. તે નસીબદાર હતો કે મગરનો ટ્રેનર ત્યાં હાજર હતો, જે વ્યક્તિને બચાવવા દોડ્યો. આ પછી, મગર શાંત થઈ જાય છે. જો ટ્રેનર ત્યાં ન હોત, તો મગરે તેને પોતાનો શિકાર બનાવી દીધો હોત.... આ ચોંકાવનારો વીડિયો X પર અપલોડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : VIDEO: વ્હાઈટ હાઉસમાં મેલોનીએ કર્યું 'નમસ્તે', જોતી રહી ગઈ દુનિયા


