Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : કારમાં બેઠેલી યુવતિએ પુછ્યું, 'બાકીના ગિયર ક્યાં...!', અને જોવા જેવી થઇ

Viral : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે, "ભાઈએ સ્ત્રી કરતાં સલામતીને પ્રાથમિકતા આપી."
viral   કારમાં બેઠેલી યુવતિએ પુછ્યું   બાકીના ગિયર ક્યાં       અને જોવા જેવી થઇ
Advertisement
  • સોશિયલ મીડિયામાં યુવતિની નાદાનીનો વીડિયો વાયરલ
  • કારની ડ્રાઇવીંગ સીટ પર બેઠેલી યુવતિના પહેલા સવાલે જ ચોંકાવી દીધા
  • સવાલ સાંભળીને સમસમી ઉઠેલો યુવક કારમાંથી ઉતરી ગયો

Viral : સોશિયલ મીડિયા (Social Media) પર, લોકો એક પછી એક અદ્ભુત કન્ટેન્ટ પોસ્ટ કરે છે, જેને ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા જોવામાં આવે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો તમે ઘણા બધા વિડિઓઝ જોયા હશે, અને હજુ પણ દરરોજ જોતા હશો. તમે પણ જાણો છો કે, દરરોજ ઘણા વિડિઓઝ વાયરલ થાય છે, જે અનોખા હોય છે, અથવા સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બીજો એક વિડિઓ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા ડ્રાઇવીંગ સીટ પર બેઠી છે. અને પહેલો જ સવાલ એવો પુછી લે છે, જે સાંભળીને યુવક કારમાંથી ઉતરી જાય છે. વીડિયોમાં લખેલા કેપ્શનમાં વંચાય છે કે, ભાઇએ ગમતી સ્ત્રીની જગ્યાએ પોતાની સુરક્ષાને પ્રાથમિકત આપી છે.

શું વાત કરી

હાલમાં વાયરલ થઈ રહેલા વિડિઓમાં, એક યુવક કારમાં બેસે છે અને, બેસ્યા પછી, એક છોકરીને ચલાવવાનું કહે છે. છોકરી પછી પૂછે છે, "તમે કહ્યું હતું કે તેમાં છ ગિયર છે, અહીં એક છે, પણ બીજા પાંચ ક્યાં છે ?" તેણીને લાગે છે કે, કારમાં ફક્ત એક જ ગિયર છે અને તે કારમાં બાકીના પાંચને શોધવાનો પ્રયાસ કરે છે. તરત જ, તે યુવક કારમાંથી બહાર નીકળે છે, અને તેણીને પૂછે છે કે, શું વાત કરી રહી છે. આ જ કારણે વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

વીડિયો તમને હસાવશે

આ વિડિઓ X પ્લેટફોર્મ પર @Hindimeriphchan નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, "ભાઈએ પોતાની પ્રિય સ્ત્રી કરતાં સલામતીને પ્રાથમિકતા આપી." આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો દ્વારા નિહાળવામાં આવ્યો છે. આ વીડિયોમાં વાર્તાને રમૂજી રીતે રજૂ કરવામાં આવી છે, જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે, અને લોકોને હસાવશે તે ખાતરી છે.

Advertisement

આ પણ વાંચો -----  Happy Divorce: છૂટાછેડા બાદ યુવકે દૂધથી નાહી કેક કાપી, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×