Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ તે કેવી સંસ્કૃતિ! વરની સામે દુલ્હનને કરે અપરિણીત લોકો Kiss

Sweden માં Bride-Groom એકબીજાને Kiss કરતા નથી વર-કન્યાને પણ આ પરંપરાથી કોઈ વાંધો નથી અપરિણીત લોકો જ વર અને કન્યાને Kiss કરે છે Sweden Wedding Rituals: જો લગ્નમાં કોઈ અન્ય વ્યક્તિ કે મહેમાન અજાણતા દુલ્હનને સ્પર્શ કરે, તો દુલ્હા...
આ તે કેવી સંસ્કૃતિ  વરની સામે દુલ્હનને કરે અપરિણીત લોકો kiss
Advertisement
  • Sweden માં Bride-Groom એકબીજાને Kiss કરતા નથી

  • વર-કન્યાને પણ આ પરંપરાથી કોઈ વાંધો નથી

  • અપરિણીત લોકો જ વર અને કન્યાને Kiss કરે છે

Sweden Wedding Rituals: જો લગ્નમાં કોઈ અન્ય વ્યક્તિ કે મહેમાન અજાણતા દુલ્હનને સ્પર્શ કરે, તો દુલ્હા ઉપરાંત દરેક જાનૈયા તે વ્યક્તિને એવી સજા આપે છે કે, તેને ધરતી પર નર્કનો અનુભવ થઈ જાય. તો દુલ્હાને કોઈ છોકરી પરેશાન કરે, તો તેના સાથીમિત્રો અને ભાઈઓ તેની શાન ઠેકાણે લાવે છે. તો બીજી તરફ લગ્નના મંડપથી જ Bride-Groom એકબીજા માટે સંવેદનશીલ થઈ જાય છે. પરંતુ વાત જ્યારે લગ્નના રિવાજોની આવે, ત્યારે નવવિવાહિત જોડાઓ તેને ચૂપચાપ બેસીને નિભાવતા હોય છે.

Sweden માં Husband-Wife એકબીજાને Kiss કરતા નથી

ત્યારે લગ્નને લઈ દુનિયાભરમાં અલગ-અલગ રિવાજો આવેલા છે. તેના વિશે જાણીને દરેક લોકો આશ્ચર્યમાં મૂકાતા હોય છે. અમુક દેશમાં સુહાગરાતની રાત્રે દુલ્હાના મિત્રો દુલ્હનને કેદ કરીને રાખે છે. તો અમુક દેશમાં સુહાગરાતના દિવસે રૂમમાં દુલ્હનની મા હાજર રહે છે. તો ક્યાંક દુલ્હા-દુલ્હ ઉપર કાળી સહી ફેંકવામાં આવે છે. કારણ કે... તેમના પર કોઈ ખરાબ નજર ના પડે. તો ક્યાંક Bride-Groom પર ટામાટર ફેંકવામાં આવે છે. પરંતુ આજે અમે એવા દેશ વિશે તમને જણાવીશું. જેને જાણીને તમે પણ ચોંકી જશો.

Advertisement

આ પણ વાંચો: હોર્ડિંગમાં દેવી-દેવતાઓની તસવીરો સાથે પોર્નસ્ટાર Mia Khalif ની તસવીર!

Advertisement

વર-કન્યાને પણ આ પરંપરાથી કોઈ વાંધો નથી

Sweden ની અંદર લગ્નના સમયે Bride-Groom એકબીજાને Kiss કરતા નથી. પરંતુ લગ્નના સમયે દુલ્હનને દુલ્હાના મિત્રો Kiss કરે છે. તો દુલ્હાને દુલ્હનની સહેલીઓ તેનાથી દૂર લઈ જઈને તેને Kiss કરે છે. જોકે આપણા દેશમાં આ પ્રકારના રિવાજો હોય, તો સ્વાભાવિક રીતે ત્રીજુ વિશ્વ યુદ્ધ થઈ જાય. તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળશે. ત્યારે Sweden માં થતી ક્રિશ્ચિયન લગ્નમાં આ પ્રકારનો રિવાજ પ્રાચીન કાળથી ચાલી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ પરંપરાનું પાલન કર્યા પછી, નવવિવાહિત યુગલ સુખી જીવન જીવે છે. આ પરંપરા ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ Sweden માં ખ્રિસ્તી લગ્નોમાં દરેક તેનું પાલન કરે છે.

અપરિણીત લોકો જ વર અને કન્યાને Kiss કરે છે

Sweden માં વર-કન્યાને પણ આ પરંપરાથી કોઈ વાંધો નથી અને ન તો તેમના પરિવારજનોને પણ કોઈ વાંધો નથી. આ પરંપરા Sweden માટે ખૂબ જ સામાન્ય છે. પરંતુ આ પરંપરાની ખાસ વાત એ છે કે, કોઈ પણ પરિણીત પુરુષ કે સ્ત્રી આ વર-કન્યાઓને Kiss કરતું નથી, જેઓ પરિણીત નથી તેઓ જાહેરમાં વર-કન્યાને Kiss કરે છે. તેનો અર્થ એ કે માત્ર કુંવારા છોકરાઓ અને અપરિણીત છોકરાઓ જ વર અને કન્યાને Kiss કરે છે. જોકે, Sweden માં આવી પરંપરા ખ્રિસ્તી લગ્નો સિવાય અન્ય લગ્નોમાં અનુસરવામાં આવતી નથી.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાએ મહિલાને ઢોર માર માર્યો, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×