Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sexsomnia થી પીડિત મહિલાને રેપ કેસ દાખલ કરાવતા કોર્ટે લગાવી ફટકાર

બ્રિટેનમાં CPS એ રેપ કેસમાં મહિલા વિરુદ્ધ નિર્ણય આપ્યો કેસની સુનાવણી બ્રિટેનમાં CPS હેઠળ કરવામાં આવી મહિલા sexsomnia માં Sleep Sex થી પીડિત હતી UK woman Sexsomnia Case: દુનિયામાં સૌથી વધુ કડક કાયદાઓ દુષ્કર્મ માટે બનાવવામાં આવ્યા છે. આ...
sexsomnia થી પીડિત મહિલાને રેપ કેસ દાખલ કરાવતા કોર્ટે લગાવી ફટકાર
Advertisement
  • બ્રિટેનમાં CPS એ રેપ કેસમાં મહિલા વિરુદ્ધ નિર્ણય આપ્યો

  • કેસની સુનાવણી બ્રિટેનમાં CPS હેઠળ કરવામાં આવી

  • મહિલા sexsomnia માં Sleep Sex થી પીડિત હતી

UK woman Sexsomnia Case: દુનિયામાં સૌથી વધુ કડક કાયદાઓ દુષ્કર્મ માટે બનાવવામાં આવ્યા છે. આ અપરાધમાં જો આરોપી દોષી સાબિત થાય, તો તેને મોતની સજા ફટકારવામાં આવે છે. પરંતુ તાજેતરમાં બ્રિટેનમાંથી એક sexsomnia નો કેસ સામે આવ્યો હતો. તેને લઈ આજરોજ સુનાવણી કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાથી સમગ્ર દેશની સરકાર ચોંકી ગઈ છે. કારણ કે... આ રેપ કેસમાં મહિલા વિરુદ્ધ નિર્ણય સોંપાયો છે.

બ્રિટેનમાં CPS એ રેપ કેસમાં મહિલા વિરુદ્ધ નિર્ણય આપ્યો

બ્રિટેનમાં 24 વર્ષની યુવતી (Jade McCrossen-Nethercott) એ વર્ષ 2017 માં પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાના દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેણી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી એક House Party માં ગઈ હતી. અને ત્યાં ઊંઘી ગઈ હતી. પરંતુ જ્યારે Jade McCrossen-Nethercott જ્યારે ઉઠી હતી, ત્યારે તે અર્ધનગ્ન હતી. તે ઉપરાંત તેણે ગળામાં પહેરેલી ચેન પણ ટૂટી ગઈ હતી. તો તેની પાસે એક પુરુષ સૂતેલો હતો. તેથી તેને લાગ્યું, કે તેણી સાથે દુષ્કર્મ થયું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: મહિલાએ અયોગ્ય રીતે Hijab પહેરતા પોલીસે કર્યો તેની પર ગોળીબાર

કેસની સુનાવણી બ્રિટેનમાં CPS હેઠળ કરવામાં આવી

ત્યારે આ કેસની સુનાવણી બ્રિટેનમાં આવેલા Crown Prosecution Service (CPS) હેઠળ કરવામાં આવી હતી. તો CPS એ આ મામલે અંતિમ નિર્ણય સંભળાવતા જણાવ્યું છે કે, આ મહિલા sexsomnia થી પીડિત હતી. પરંતુ Jade McCrossen-Nethercott એ જણાવ્યું છે કે, તેણી sexsomnia થી પીડિત નથી. પરંતુ અમુક sexsomnia ના નિષ્ણાતોનું માનવું છે કે, આ કેસ અલગ છે. તે ઉપરાંત આરોપીને પણ છોડી મૂકવામાં આવ્યો છે. અને Jade McCrossen-Nethercott ને 35,000 પાઉંડનું ભૂગતાન કરવાનું કોર્ટે સૂચન કર્યું હતું.

મહિલા sexsomnia માં Sleep Sex થી પીડિત હતી

sexsomnia ના વિવિધ પ્રકાર છે. પરંતુ આ કેસમાં મહિલા sexsomnia માં Sleep Sex થી પીડિત હતી. તેના અંતર્ગત અમુક લોકો ઊંઘમાં કોઈ પણ લોકોને બાથમાં લેતા જોવા મળે છે. તો અમૂક લોકો ઊંઘમાં તેની પાસે રહેલા વ્યક્તિ સાથે અજાણતા Sleep Sex કરે બેસે છે. ત્યારે આવા લોકોએ તાત્કાલિક ધોરણે તબીબને જાણ કરવી જોઈએ.

આ પણ વાંચો: 26 વર્ષની Porn Star એ પોતાના પિતાની કબર પર કર્યું Sex

Tags :
Advertisement

.

×