Influencers એ લાખો ડોલર ખાક કરીને ઠંડીમાં ગરમાહટ મેળવી, જુઓ
- અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો છે
- વીડિયો Social Media પર ખુબ જ વાયરલ થઈ રહ્યો
- વીડિયો શેર કરની Fedor Balvanovich ની નિંદા કરી
US influencer Viral Video : આ Social Media ના જમાનામાં દરેક લોકો વાયરલ થવા માગે છે. ત્યારે લોકો Social Media પર ટૂંકાગાળાની પ્રસિદ્ધિ માટે પોતાના જીવન સાથે ચેડા કરતા હોય છે. તે ઉપરાંત આપણી સામે એવા અનેક વીડિયો સામે આવેલા છે, જેમાં લોકો સામાન્ય માણસને આશ્ચર્યચક્તિ કરી નાખે છે. ત્યારે આવો જ એક વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો છે
આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પૈસાને સળગાવી રહ્યો છે. તો આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, આ વ્યક્તિએ પોતાના ઘરમાં એક ફાયર સ્પેસ બનાવી છે. તેમાં આ વ્યક્તિ પોતાના પૈસાને નાખી રહ્યો છે. જોકે આ ફાયર સ્પેસમાં એકપણ લાકડું જોવા નથી મળતું. આ સંપૂર્ણ આગ પૈસાથી સળગાવવામાં આવી હતી. જોકે આ વ્યક્તિ અમેરિકાનો નિવાસી છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને અન્ય Social Media એકાઉન્ટ પર આ પ્રકારના વિવિધ વીડિયો પોસ્ટ કરે છે.
આ પણ વાંચો: Viral Wedding Card:આ અનોખી કંકોત્રી વાંચો, હસી-હસીને લોટપોટ થઈ જશો!
View this post on Instagram
વીડિયો Social Media પર ખુબ જ વાયરલ થઈ રહ્યો
આ વીડિયો પ્રખ્યાત અમેરિકન પ્રભાવક Fedor Balvanovich ના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, 'હું તમને વધારાની શુભેચ્છા પાઠવું છું! આ પોસ્ટને 44,000 થી વધુ લાઈક કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો છે. આ વીડિયોમાં Fedor Balvanovich એ ડોલરના બંડલ આગમાં નાખતો જોવા મળે છે. જોકે આ વીડિયો Social Media પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો શેર કરની Fedor Balvanovich ની નિંદા કરી
તે ઉપરાંત Fedor Balvanovich ના આ વીડિયો પણ લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ આ વીડિયોને કારણે Fedor Balvanovich ને ખણી ટીકા અને નિંદાનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ આ વીડિયો શેર કરની Fedor Balvanovich ની નિંદા કરી છે. જોકે Fedor Balvanovich ના ઈન્સ્ટાગ્રામ પર 1.3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર આવા વીડિયો શેર કરે છે.
આ પણ વાંચો: યુવતી બાજુમાં બેઠી હતી અને યુવાન કરવા લાગ્યો હસ્તમૈથુન પછી યુવતીએ...


