Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : કાનના ઝુમકા પહેરીને કાકા ચાલ્યા સ્કૂટી પર, લોકો થયા લોટપોટ

Viral Video : આ વાયરલ વીડિયો દક્ષિણ ભારતના તમિલનાડુના હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયો (Video) માં એક કાકા સ્કૂટી પર જતા જોવા મળે છે, પરંતુ તેમનો અંદાજ જરા અલગ જોવા મળી રહ્યો છે. કારણ કે કાકાએ મહિલાઓ પહેરે તેવા મોટા કાનના ઝુમકા (Earrings) પહેરી રાખ્યા છે.
viral video   કાનના ઝુમકા પહેરીને કાકા ચાલ્યા સ્કૂટી પર  લોકો થયા લોટપોટ
Advertisement
  • કાનના ઝુમકા પહેરીને કાકા ચાલ્યા સ્કૂટી પર, Video થયો વાયરલ
  • Social Media પર તમિલનાડુના કાકાનો અનોખો અંદાજ
  • રસ્તા પર કાકાનો ફની લુક, લોકો થયા લોટપોટ
  • કાકાએ પહેર્યા ઝુમકા, ચલાવી સ્કૂટી – વીડિયોએ ધૂમ મચાવી
  • @ashok_alafa દ્વારા શેર કરાયેલો Video બન્યો ચર્ચાનો વિષય
  • વાયરલ વીડિયોએ સાબિત કર્યું : ભારતના રસ્તા કોમેડી ફિલ્મ કરતા ઓછા નથી

Viral Video : આ વાયરલ વીડિયો દક્ષિણ ભારતના તમિલનાડુના હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયો (Video) માં એક કાકા સ્કૂટી પર જતા જોવા મળે છે, પરંતુ તેમનો અંદાજ જરા અલગ જોવા મળી રહ્યો છે. કારણ કે કાકાએ મહિલાઓ પહેરે તેવા મોટા કાનના ઝુમકા (Earrings) પહેરી રાખ્યા છે. સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ કાકા જ્યારે રોડ પર સ્કૂટી ચલાવતા જોવા મળે છે ત્યારે આસપાસના લોકો તેમના આ અનોખા લુકને જોઈને હસી પડે છે.

હેલ્મેટ વિના સ્કૂટી ચલાવી

આ વીડિયો (Video) ની બીજી ખાસિયત એ છે કે કાકાએ હેલ્મેટ પહેર્યું જ નથી. મોટાં ઝુમકા પહેરીને જ્યારે તેઓ ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) પાસે સ્કૂટી ચલાવતા પસાર થયા ત્યારે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ દ્રશ્ય રેકોર્ડ કરી લીધો. થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી ગયો. જણાવી દઇએ કે, આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @ashok_alafa નામના યુઝરે શેર કર્યો હતો. જેવો આ વીડિયો (Video) પોસ્ટ થયો, તેવો જ તે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયો અને હજારો વ્યૂઝ સાથે હજારો ટિપ્પણીઓ પણ આવવા લાગી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ALAFA🧿 (@ashok_alafa)

Advertisement

Viral Video માં લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો (Video) જોયા પછી સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સે મજેદાર કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે મજાકમાં લખ્યું – “આ કાકા ભાઈ તો એકદમ પુકી છે.”, બીજા યુઝરે હસતાં કહ્યું – “ફક્ત છોકરીઓ જ કેમ મજા માણે? છોકરાઓને પણ અધિકાર છે.” ત્રીજા યુઝરે ટિપ્પણી કરી – “જો કાકાનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોત, તો ચોક્કસ મીમ પેજ પર તેઓ હેડલાઇન બની જતા.”

આ પણ વાંચો :   '2025 તો શરૂઆત છે! વર્ષ 2026 માં બનશે વધુ ભયાનક ઘટનાઓ', Baba Vanga ની ડરામણી આગાહી

Tags :
Advertisement

.

×