Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Wandi Wang નો વીડિયો જોઈને બાળપણની યાદો તાજી થઈ જશે

Woman Paraglides On Broomstick : @flyhellodidi દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો
wandi wang નો વીડિયો જોઈને બાળપણની યાદો તાજી થઈ જશે
Advertisement
  • ક્રિસમસના દિવસોમાં Social Media પર વાયરલ થઈ રહ્યો
  • હેરી પોટર ફિલ્મના ફ્લાઈંગ સીનની યાદો તાજી થઈ જશે
  • @flyhellodidi દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો

Woman Paraglides On Broomstick : આપણે અવારનવાર Social Media પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ જોઈએ છીએ. આ વીડિયોમાં તેઓ અલગ-અલગ પ્રકારના કરતબ કરતા જોવા મળે છે. તો Social Media પર ફેમસ થવાની ચાહમાં લોકો વિવિધ પ્રકારના કામ કરતા સામાન્ય લોકોની નજરે આવે છે. ત્યારે તેઓ લોકોમાં ચર્ચાનો વિષય પણ બને છે. આવી રીતે વિવિધ લોકો અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે આવો જ એક વીડિયો ક્રિસમસના દિવસો પર Social Media પર વાયરલ થઈ રહ્યો છે.

હેરી પોટર ફિલ્મના ફ્લાઈંગ સીનની યાદો તાજી થઈ જશે

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી ચૂડેલના કપડા પહેરીને Paragliding કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે Paragliding યુવતી પોતાની સાથે સાવરણી પર બેસીને કરતી જોવા મળી રહી છે. આ યુવતીની જે વીડિયોમાં દશા જોવા મળે છે, તે સદીઓથી સાંભળવામાં આવતી અને ફિલ્મો સહિત પુસ્તકોમાં દર્શાવવામાં આવેલી એક માયાવી ચૂડેલ જેવી લાગી રહી છે. ત્યારે આ યુવતીએ ક્રિસમસના અવસરે આ રીતે વીડિયો બનાવીને Social Media પર શેર કર્યો છે. જોકે ફિલ્મ હેરી પોટરમાં તમામ કલાકારો આવી રીતે હવામાં સાવરણીની મદદ વડે ઉડતા જોવા મળ્યા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Wandi Wang (@flyhellodidi)

Advertisement

આ પણ વાંચો: Cristiano Ronaldo એ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં બર્ફીલા પુલમાં ડૂબકી લગાવી

@flyhellodidi દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો

 

View this post on Instagram

 

A post shared by Wandi Wang (@flyhellodidi)

ત્યારે યુવતીના આ Paragliding સ્ટંટમાં સૌથી ખાસ વાત સાવરણી છે. બીજી તરફ આ Video જોયા પછી તમને હેરી પોટર ફિલ્મના ફ્લાઈંગ સીનની યાદો તાજી થઈ જશે. ઇન્સ્ટાગ્રામ પર flyhellodidi તરીકે ઓળખાતી Wandi Wang એ આ સ્ટંટને અંજામ આપ્યો છે. Paragliding કરતા પહેલા તેણી કહે છે, 'આજે, હું સ્કી રિસોર્ટના તમામ વ્યાવસાયિકોને આકર્ષવા જઈ રહી છું. હું સ્કીઇંગ જાણું છું, હું તેને હરાવી શકતી નથી, પરંતુ હું ચોક્કસપણે તેની સાથે મેચ કરી શકું છું. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેને @flyhellodidi નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ અંગે લોકો તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે.

આ પણ વાંચો: મહિલાના Viral Video એ અમેરિકાને હચમચાવી નાખ્યું, જુઓ Video

Tags :
Advertisement

.

×