Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૃથ્વી પરનું સૌથી જૂનું મંદિર ભારતમાં નહીં, પણ આ મુસ્લિમ દેશમાં

World Oldest temple : અહીં એક સ્તંભ 15 મીટર ઉંચુ અને 8 હેક્ટર પહોળું છે
પૃથ્વી પરનું સૌથી જૂનું મંદિર ભારતમાં નહીં  પણ આ મુસ્લિમ દેશમાં
Advertisement
  • તો પુરાતત્વવિદોના મતે આ Temple 11,600 વર્ષ જૂનું
  • અહીં એક સ્તંભ 15 મીટર ઉંચુ અને 8 હેક્ટર પહોળું છે
  • શિવની અને સિંહની નિશાનવાળી તૂટલી મૂર્તિ મળી આવી

World Oldest temple :  ભારતને સૌથી વધુ Temple ધરાવતો દેશ કહેવામાં આવે છે કારણ કે તેની પાસે વિશ્વમાં સૌથી વધુ 6,48,907 Temple છે. બીજા સ્થાને અમેરિકા આવે છે, અહીં પણ મોટી સંખ્યામાં Temple આવેલા છે. પરંતુ વિશ્વનું સૌથી જૂનું Temple ભારત કે પછી અમેરિકા નહીં, અન્ય કોઈ દેશમાં આવેલું છે. આ Temple નું નામ Göbeklitepe છે.

તો પુરાતત્વવિદોના મતે આ Temple 11,600 વર્ષ જૂનું

તો વિશ્વનું સૌથી પ્રાચીન Temple ઈસ્લામ દેશમાં આવેલું છે. આ Temple Göbeklitepe (ગોબેકલીટેપે) તરીકે ઓળખાય છે. ત્યારે Göbeklitepe એ દક્ષિણ-પૂર્વીય તુર્કિયેના પ્રાચીન શહેર ઉર્ફાથી છ માઇલ દૂર આવેલું છે. તો પુરાતત્વવિદોના મતે આ Temple 11,600 વર્ષ જૂનું છે. આ Temple તે સમયનું છે જ્યારે પૃથ્વી પર ધાતુના સાધનો અને માટીના વાસણોનો વિકાસ થયો ન હતો.

Advertisement

આ પણ વાંચો: New Year ના દિવસે ભારતીયોએ સૌથી વધુ ઓર્ડર કરેલી વસ્તુને જાણીને સ્તબ્ધ થઈ જશો

Advertisement

અહીં એક સ્તંભ 15 મીટર ઉંચુ અને 8 હેક્ટર પહોળું છે

Göbeklitepe એ ખડકાળ પર્વત પર બનેલું સ્મારક છે, પરંતુ તાજેતરના તારણો સૂચવે છે કે અહીં અમુક લોકો રહેતા હતા. જેઓ મૂર્તિ બનાવીને તેમના ભગવાનની પૂજા કરતા હતા. અહીં સ્થિત ઘણા સ્તંભોને કપડાં અને જંગલી પ્રાણીઓના શિલ્પોથી શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત અહીં એક સ્તંભ 15 મીટર ઉંચુ અને 8 હેક્ટર પહોળું છે અને અન્ય નાની ઇમારતો અને ખાણોથી ઘેરાયેલું છે.

શિવની અને સિંહની નિશાનવાળી તૂટલી મૂર્તિ મળી આવી

આ Temple નું સૌપ્રથમ સર્વેક્ષણ 1963 માં કરવામાં આવ્યું હતું. તે પછી જર્મન પુરાતત્વવિદ્ ક્લાઉસ શ્મિટે તેના મહત્વને ઓળખવા માટે 1994 માં વધુ ખોદકામ શરૂ કર્યું હતું. પરંતુ 2014 માં તેમના મૃત્યુ પછી પણ ખોદકામ કાર્ય ચાલુ રહ્યું હતું. 2018 માં Göbeklitepe ને UNESCO World Heritage Site તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ Temple ના રૂપમાં ભગવાન શિવની તૂટેલી મૂર્તિ અને સિંહના નિશાનવાળી મૂર્તિ મળી આવી હતી.

આ પણ વાંચો: New Year માં દુલ્હનની જેમ ઝળકતું GOA કેમ સ્મશાન જેવું જોવા મળ્યું?

Tags :
Advertisement

.

×