REEL બનાવવાના ચક્કરમાં યુવકે કર્યો જોખમી સ્ટંટ,જુઓ વીડિયો વાયરલ
- REEL બનાવવાના ચક્કરમાં યુવકે જોખમી સ્ટંટ કર્યો
- સોથિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં યુવકે કર્યો સ્ટંટ
- સોશિયલ મીડિયા પર હાલ વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર રોજ અવનવા અને ચોંકાવનારા વીડિયો વાયરલ અપલોડ થઇ રહ્યા છે .સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં જિંદગીને દાવ પર લગાવીને અવનવા અખતરા કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક હચમચાવી નાંખે તેવો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો જોઇને તમને લાગશે કે લોકોને પોતાની જીવની કિંમત જ નથી. યુવકનો વીડિયો જોશો તો તમે ચોંકી જશો.
REEL બનાવવા ચક્કરમાં યુવકનો હચમચાવી નાંખે તેવો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક યુવક પોતાના જીવની કિંમતની પરવા કર્યા વગર વાયરલ થવાના ચક્કરમાં સૌથી લાંબા પુલ પર યુવક લટકતો જોવા મળી રહયો છે. આ વીડિયોમાં તમે આ યુવકની હરકત જોઇને તમે કહેશો આ ગાંડપણ કરી રહ્યો છે.તમે વીડિયો જોશો તો તમારા મોંમાંથી ઉદગાર શબ્દો સરી પડશે. લાંબા પુલ પર યુવક લટકો જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો
View this post on Instagram
REEL યુવકની વાયરલ
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં યુવક લાંબા પુલ પર લટક્યો હતો, જો હાથ લપસી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, આ વીડિયો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર્સે અપલોડ કર્યો છે. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા પર યુઝર્સે તીખી પ્રતિક્રિયા આપી હતી, એક યુઝર્સે લખ્યું કે તમને તમારી જિંદગીથી પ્રેમ નથી.
આ પણ વાંચો: Viral : યુવકની પર્સ વેચવાની સ્ટાઇલે ધૂમ મચાવી, યુઝરે લખ્યું, 'વાયરલ સેલ્સમેન'


