ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

REEL બનાવવાના ચક્કરમાં યુવકે કર્યો જોખમી સ્ટંટ,જુઓ વીડિયો વાયરલ

REEL બનાવવાના ચક્કરમાં યુવકે જોખની સ્ટંટ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક હચમચાવી નાંખે તેવો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે
11:36 PM Aug 14, 2025 IST | Mustak Malek
REEL બનાવવાના ચક્કરમાં યુવકે જોખની સ્ટંટ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક હચમચાવી નાંખે તેવો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે
REEL

સોશિયલ મીડિયા પર રોજ અવનવા અને ચોંકાવનારા વીડિયો વાયરલ અપલોડ થઇ રહ્યા છે .સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં જિંદગીને દાવ પર લગાવીને અવનવા અખતરા કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક હચમચાવી નાંખે તેવો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો જોઇને તમને લાગશે કે લોકોને પોતાની જીવની કિંમત જ નથી. યુવકનો વીડિયો જોશો તો તમે ચોંકી જશો.

REEL  બનાવવા ચક્કરમાં યુવકનો હચમચાવી નાંખે તેવો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક યુવક પોતાના જીવની કિંમતની પરવા કર્યા વગર વાયરલ થવાના ચક્કરમાં સૌથી લાંબા પુલ પર યુવક લટકતો જોવા મળી રહયો છે. આ વીડિયોમાં તમે આ યુવકની હરકત જોઇને તમે કહેશો આ ગાંડપણ કરી રહ્યો છે.તમે વીડિયો જોશો તો તમારા મોંમાંથી ઉદગાર શબ્દો સરી પડશે. લાંબા પુલ પર યુવક લટકો જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો

REEL  યુવકની વાયરલ

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં યુવક લાંબા પુલ પર લટક્યો હતો, જો હાથ લપસી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, આ વીડિયો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર્સે અપલોડ કર્યો છે. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા પર યુઝર્સે તીખી પ્રતિક્રિયા આપી હતી, એક યુઝર્સે લખ્યું કે તમને તમારી જિંદગીથી પ્રેમ નથી.

આ પણ વાંચો:   Viral : યુવકની પર્સ વેચવાની સ્ટાઇલે ધૂમ મચાવી, યુઝરે લખ્યું, 'વાયરલ સેલ્સમેન'

Tags :
Gujarat Fitstreelvedio viralviral reelviral vedio
Next Article