Download Apps
Home » World AIDS Day 2023 : આજે વિશ્વ એઈડસ દિવસ,જાણો તેના મહત્વ અને ઈતિહાસ

World AIDS Day 2023 : આજે વિશ્વ એઈડસ દિવસ,જાણો તેના મહત્વ અને ઈતિહાસ

એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સીમન અને વજાઈનલ ફ્લૂઈડ્સ વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ બીમારીને અનુલક્ષીને અનેક ગેરસમજો ફેલાયેલી છે. આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ’ (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એઈડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આ રોગના કારણે મૃત્યુ પામેલા લોકોની યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. આજે અમે વાત કરવાના છીએ વિશ્વ એઈડ્સ દિવસની થીમ, ઈતિહાસ અને તેના મહત્વ વિશે.

વિશ્વ એઈડ્સ દિવસ 2022ની થીમ શું છે?

વિશ્વ એઈડ્સ દિવસ 2022ને એક્યુલાઈઝ (Equalize) એટેલે કે સમાનતાની થીમ હેઠળ ચિહ્નિત કરવામાં આવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર વિશ્વ એઈડ્સ દિવસ દરેક વ્યક્તિ અને સમુદાય માટે સમગ્ર વિશ્વમાં રોગને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓને યાદ કરવા અને સન્માન કરવાની તક છે. આ વર્ષની થીમ એવા પડકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેના માટે વિશ્વ એઈડ્સ દિવસે વૈશ્વિક સ્તરે લોકોને જાગૃત કર્યા છે.

વિશ્વ એઈડ્સ દિવસનો ઈતિહાસ

આ દિવસની ઉજવવાની શરૂઆત 1988માં થઈ હતી. ખાસ વાત તો એ છે કે વર્લ્ડ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દરેક વર્ષે યુનાઈટેડ નેશન્સ એજન્સીઓ, સરકારો અનેલોકો HIV સાથે સંબંધિત થીમ્સ પર ઝુંબેશ કરવા માટે એકજૂથ થાય છે. આ દિવસે લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ઘણા લોકો આ રોગથી પીડિ. લોકો માટે જાગૃતિ અને સમર્થનના પ્રતીક તરીકે લાલ રિબવ પહેરે છે.

 

વિશ્વ એઇડ્સ દિવસનું મહત્વ

વિશ્વ એઇડ્સ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે જનતા અને સરકારને યાદ અપાવે છે કે આ રોગ હજુ પણ અસ્તિત્વમાં છે અને હજુ પણ આ રોગથી પીડિત લોકો માટે જાગૃતિ લાવવા અને નાણાં એકત્ર કરવાની જરૂર છે. આ દિવસ વિશ્વભરમાં એચઆઇવી સાથે જીવતા લાખો લોકોને સમર્થન બતાવવાની તક પૂરી પાડે છે.

 

આ  પણ  વાંચો –ભારતે ઠરાવની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું

 

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો