Download Apps
Home » PM Modi Visit Assam: PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી, જુઓ Video

PM Modi Visit Assam: PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી, જુઓ Video

PM Modi Visit Assam: PM મોદી 8 માર્ચથી આસામની બે દિવસની (PM Modi Visit Assam) મુલાકાતે છે. ત્યારે આ દરમિયાન તે 18 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આજે તેમણે નેશનલ પાર્કમાં જંગલ સફારી (kaziranga national park) કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદી 8 માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાણ કર્યું હતું

 

PM મોદી અહીં લગભગ બે કલાક રોકાશે. આ પછી તે અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે, જ્યાં તે બે કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ બપોરે જોરહાટ પરત ફરશે અને મહાન અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વેલર’નું ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદી ત્યારબાદ મેલેંગ મેતેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ આશરે રૂ. 18,000 કરોડના કેન્દ્રીય અને રાજ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM આસામમાં આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

PM જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં બરૌનીથી ગુવાહાટી સુધીની રૂ. 3,992 કરોડની પાઇપલાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 768 કરોડના ખર્ચે ડિગબોઇ રિફાઇનરીના 0.65 મિલિયન મેટ્રિક ટનથી 1 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. તેઓ રૂ. 510 કરોડના ખર્ચે ગુવાહાટી રિફાઇનરીના 1 મિલિયન મેટ્રિક ટનથી 1.2 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મેલાંગ મેટેલીમાં એક રેલીને પણ સંબોધિત કરશે.

 

અરુણાચલની સેલા ટનલ ચીન સરહદને અડીને છે

PM મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં વૈસાખીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે ચીન-ભારત સરહદે આગળના વિસ્તારોમાં સૈનિકો, શસ્ત્રો અને મશીનરીની ઝડપી તૈનાતી દ્વારા LAC પર ભારતીય સેનાની ક્ષમતાઓને પણ વધારશે.

 

આ  પણ  વાંચો National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ

આ  પણ  વાંચો – SudhaMurthy : સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમીનેટ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

આ  પણ  વાંચો National Creators Award 2024 : PM મોદીએ જાહેર કરી અમદાવાદના લોકોની ઓળખ, જાણો શું કહ્યું…

 

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!