Download Apps
Home » RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्‌। पुजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम्‌।।

આજનું પંચાંગ

તારીખ : ૧૦ માર્ચ ૨૦૨૪, રવિવાર
તિથિ : મહા વદ અમાસ
નક્ષત્ર : પુર્વાભાદ્રપદ
યોગ : સાધ્ય
કરણ : કિંસ્તુઘ્ન
રાશિ :કુમ્ભ ( ગ,સ,શ,ષ) ૨૦:૪૦ મીન
દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૨૬થી ૧૩:૧૪ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૭ થી ૧૫: ૩૨
રાહુકાળ : ૧૭:૧૭ થી ૧૮:૪૬સુધી

મેષ (અ,લ,ઈ)

ધીરજ અને શાંત મનથી નિર્ણય લેવાથી સફળતા મળશે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
કાર્યસ્થળ પર વાદવિવાદનો અંત આવે
આજે સંતાન સુખની પ્રાપ્તિ થાય
ઉપાય : મહા કલિપૂજા કરવી
શુભ રંગ : રેતાળ ભુરો રંગ
શુભમંત્ર : ૐ શ્રી માત્રે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે લાગણીઓને સંતુલિત રાખવી છે.
આજે વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાન રહેશે.
તમે આત્મવિશ્વાસની કમી અનુભવશો.
આવકમાં વૃદ્ધિના નવા રસ્તાઓ પણ ખુલશે.
ઉપાય : દુર્ગા ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદ ન કરો.
શૈક્ષણિક કાર્યમાં તમારે અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
નોકરી બદલવાની તક મળી શકે છે.
રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો.
ઉપાય : આજે બ્રાહ્મણોને સિધુ દાન કરવું
શુભરંગ : આછો જામ્બલી
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
નોકરી શોધી રહેલા લોકોને આજે ઈન્ટરવ્યુમાં સફળતા મળશે.
નાણાકીય લાભની નવી તકો મળશે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે.
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સખત મહેનતથી કરેલા દરેક કામ સફળ થશે.
ઉપાય : આજે દેવિ કવચના પાઠ કરવા
શુભરંગ : જામ્બલી
શુભમંત્ર : ૐ હરસિદ્ધ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
નોકરીના ઈન્ટરવ્યુ વગેરેમાં તમને સફળતા મળશે.
આવકમાં વધારો થશે, પરંતુ તમે કોઈ સ્થાન પરિવર્તન પણ જઈ શકે છે.
તમને તમારા વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ પણ મળી શકે છે.
ઉપાય : દેવી મા ને શ્રી ફળ અને સુખડી નો પ્રસાદ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મહા કાલ્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમને સરકાર તરફથી સહયોગ મળશે.
મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળી શકે છે.
શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે.
પારિવારિક જવાબદારીઓ પણ વધશે.
ઉપાય: લિલોતરી નુ સેવન કરવુ
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)

વાણીમાં મધુરતા રહેશે, પરંતુ ક્રોધથી બચવા પ્રયાસ કરવો
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
આવક વધારવાની નવી તકો મળશે, કાર્યક્ષેત્ર વિસ્તરશે.
જો કે, વધારાના ખર્ચ પણ થશે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
ઉપાય : આજે સુવાસિત પદાર્થ અત્તર લગાવવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ રાશેશ્વરર્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમારે તમારા ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડી શકે છે.
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પ્રેમ સંબંધો સુધરશે.
ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
ઉપાય : આજે સુર્ય વંદના કરવી
શુભરંગ : કથ્થાઇ
શુભમંત્ર : ૐ નારાયણ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ જૂના મિત્રો સાથે મુલાકાત થી ખૂબ જ શુભ રહેવાનો છે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે.
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે.
તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે.
ઉપાય : આજે પર્યાવરણ નુ જતન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

મકર (ખ,જ)

પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
તમને શાસક પક્ષ તરફથી સહયોગ મળશે, પરંતુ તમારું મન થોડું ચિંતિત રહી શકે છે.
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખો.
ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય ન લો.
ઉપાય : આજે મંદિર હરિ દર્શન કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ જઈ શકો છો.
પરિવાર તરફથી સહયોગ મળશે.
નોકરીમાં પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે.
તમને અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થશે.
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે.
તમારે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે.
તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે.
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવી શકે છે.
ઉપાય : આજે પીળારંગની મિઠાઇ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દારિદ્રય હંત્રે નમઃ ||

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!