Download Apps
Home » RASHIFAL : આ રાશિના જાતકોને આજે સામાજિક ક્ષેત્રોથી લાભ થશે

RASHIFAL : આ રાશિના જાતકોને આજે સામાજિક ક્ષેત્રોથી લાભ થશે

તારિખ: ૧૨ માર્ચ ૨૦૨૪, મંગળવાર
તિથિ: ફાગણ શુદ બીજ ૦૭:૧૩, ત્રીજ
નક્ષત્ર: રેવતી
યોગ: શુક્લ ૦૭:૫૨, બ્રહ્મ
કરણ: તૈતિલ
રાશિ: મીન ( દ,ચ,ઝ,થ)૨૦:૨૯

દિન વિશેષ:
અભિજીત મુહુર્ત: ૧૨:૨૫ થી ૧૩:૧૩
વિજય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૭
રાહુકાલ: ૧૫:૪૮ થી ૧૭:૧૭
પંચક સમાપ્તિ ૨૦:૨૯
ત્રીજ નો ક્ષય

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણપર ધ્યાન આપવુ
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ક્રીં નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
આજે વિવાદથી ધનખર્ચનો યોગ બનશે
ઉપાય : આજે માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે વૃદ્ધમહિલાઓની સેવા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ક્રીં કાલ્યૈ નમઃ ||

કર્ક (ડ,હ)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રાથકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય : આજે ગાયની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ હારિણ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય : શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મહા માયાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય : આજે શિવજીપર જલાભિષેક કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પર્વત્યૈ નમ:||

તુલા (ર,ત)
કાણમાં કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે બ્રહ્મભોજન કરાવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ રમાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય : આજે દહિ નું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નેત્રત્રયાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય : કુમારિકાઓને જમાડવી
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : ઘેરો વાદળી
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાની આવે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય : શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ચારૂહાસાય નમઃ ||

 

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે દિવસ આનંદ દાયક રહેશે

આ  પણ  વાંચો RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે

 

 

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!