Download Apps
Home » આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે

આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે

આજનું પંચાંગ

  1. તારીખ૨૮ માર્ચ ૨૦૨૪, ગુરૂવાર         
  2. તિથિ:  ફાગણ વદ ત્રીજ
  3. નક્ષત્ર : સ્વાતી
  4. યોગ  : હર્ષણ
  5. કરણ:  બવ
  6. રાશિ:તુલા (ર,ત)
  7. સૂ.ઉ. ૬:૩૫
  8. સૂ.અ ૧૮:૫૧

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૨:૨૦ થી ૧૩:૦૯ સુધી
  • રાહુકાળ૧૪:૧૭ થી ૧૫:૪૯ સુધી
  • સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય :૨૧:૨૭

 

મેષ (,,)

તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે પણ ફાવસે નહી

પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરશે

આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે.

માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તેમાંથી પણ આજે તમને રાહત મળશે.

ઉપાય : ચંદનનુ તિલક કરવુ

શુભરંગ : કેશરી

શુભમંત્ર :  ગુરવે નમ:||

 

વૃષભ (,,)

માન-સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો.

કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે

નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે છે.

આજે નવા વ્યવસાય ની તક મળે

ઉપાય આજે પર્યાવરણ નુ જતન કરવૂ

શુભરંગ : ક્રિમ

શુભમંત્ર :  દ્રાં નમઃ ||

 

મિથુન (,,)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં તમે સફળ રહેશો.

વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો જણાય.

તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે

આજે ખર્ચ વધે તેવી શમ્ભાવના છે.

ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો

શુભરંગ : લિમ્બુ પીળો

શુભમંત્ર :  દિગમ્બરાય નમઃ ||

 

કર્ક (,)

આજે વધુ પડ્તા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે

પિતા તમને દરેક કાર્યમાં મદદ મળશે.

આજે તમારો સ્વભાવ ચીડિયો રહેશે, જેના કારણે પરિવારના સભ્યો નાખુશ રહેશે.

તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો.

ઉપાય : દૂધ  થી અભિષેક કરવો

શુભરંગ : ક્રિમ

શુભમંત્ર :  હરિશંકરાય નમઃ ||

 

સિંહ (,)

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે.

વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા ઘણા બધા પેન્ડિંગ કામ પૂરા થશે, આજે આપનુ મન ખુશ રહેશે.

ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો

શુભરંગ : ભગવો

શુભમંત્ર :  આદિત્યાય નમઃ||

 

કન્યા (,,)

પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે,

ઘરથી દૂર કામ કરતા લોકો આજે તેમના પરિવારના ની મુલાકત કે વાત થશે.

આજે પ્રણય પ્રસંગો મા સફળ તા મળે

વ્યાપાર મા સફળતા જોવા મળે

ઉપાય : આજે ગાય ને ઘાસ પધરાવવુ

શુભરંગ : પોપટી

શુભમંત્ર :  અત્રિનંદનાય નમઃ ||

 

તુલા (,)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે.

આજે તમારે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ.

તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે.

આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે.

ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર :  શ્રીયૈ  નમઃ ||

 

વૃશ્ચિક (,)

આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

આજે કર્ય સ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો.

કલાસંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે.

વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો માફી માંગવાથી ઉકેલ આવશે

ઉપાય : દેવી દર્શન કરવા

શુભરંગ : મરૂન

શુભમંત્ર :  દયાનિધયે નમઃ ||

 

ધન (,,,)

મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.

તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે,

વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓ સફળતા પ્રાપ્ત થશે.

ભૂતકાળની ભૂલ માટે તમારે સામ્ભળવુ પડી શકે છે.

ઉપાય : આજે અન્નદાન ની સેવા કરવી

શુભરંગ : ઘેરો પિળો

શુભમંત્ર :  દત્તાત્રેયાય નમઃ ||

 

મકર (,)

તમારે ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું

નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે ત્યાર બાદ સફળતા મળશે.

આજે તમને પેટ સંબંધિત સમસ્યા નો સામનો કરવો પડશે,

આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવુ.

ઉપાય : આજે માતાજી પ્રસાદ નુ વિતરણ કરવુ

શુભરંગ : રાખોડી

શુભમંત્ર :  હૌં જૂં : ||

 

કુંભ (,,,)

આજે રોજગાર ના અવસરો પ્રાપ્ત થાય

આજે આળસ છોડી કામ કરો સફળતા મળશે

આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવુ લાભ પ્રદ થશે,

ઉતાવળીયા નિર્ણય થી બચવુ

ઉપાય : પ્રાણાયામ કરવા

શુભરંગ : આસમાની

શુભમંત્ર :  નમો ભગવતે રુદ્રાય ||

 

મીન (,,,)

પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવ લાવશે,

આજે તમારે નાણાકીય વ્યવહાર મા સાવધાની રાખવી.

વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે, તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે છે. નાના વેપારીઓ આજે થોડા ચિંતિત દેખાશે

ઉપાય :  આજે ગાયની સેવા કરવી

શુભરંગ : સોનેરી

શુભમંત્ર :  નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો : Vadodara Crime Case: મહિલા સરપંચના પુત્રની ખુલ્લી દાદાગીરી, સવાલો ઉઠાવતા શખ્સને ઢોર માર માર્યો

 

 

 

જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?