Download Apps
Home » આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે

આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે

આજનું પંચાંગ:

તારીખ: 18 એપ્રિલ 2024, ગુરુવાર
તિથિ: ફાગણ સુદ દશમ
નક્ષત્ર: આશ્લેષા
યોગ: ગંડ
કરણ: વણિજ
રાશિ: કર્ક (ડ,હ), 07:56 બાદ સિંહ (મ,ટ)

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:13 થી 13:04 સુધી
રાહુકાળ: 14:14 થી 15:50 સુધી

મેષ (અ,લ,ઈ)

આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક રહેશે
મુસાફરી અને પારિવારિક થાક અનુભવશો
જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે
મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે
ઉપાય: ચણાનું સેવન કરવું
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ પુરૂષોત્તમાય નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહેશે
તમે પારિવારિક જીવનમાં વ્યસ્ત રહેશો
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે
આજે પરિવાર સાથે યાત્રા થઇ શકે છે
ઉપાય: સાકર દાન કરવું
શુભરંગ: પિસ્તા
શુભમંત્ર: ૐ શ્રીનાથાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે
આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર મળે
સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે
ઉપાય: સરબતનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ ।।

કર્ક (ડ,હ)

દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો
પારિવારિક જીવનમાં પ્રેમ જળવાઈ રહે
જીવનસાથીની ખુશીમાં તમે સાથ આપશો
વિરોધીઓથી સાવધાન રહેવું
ઉપાય: દહીં/છાસનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક રહેશે
સાસરિયાઓ તરફથી સન્માન અને લાભ મળશે
ભાગીદારીના કામમાં તમને ફાયદો થશે
મિત્રો અને પરિવાર સાથે મોજ-મસ્તીમાં વિતાવશો
ઉપાય: શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

મહેનત બાદ દરેક બાબતમાં સફળતા મળે
વિદેશ ગામના અવસરો પ્રાપ્ત થાય
માતા-પિતાની ખુશી અને સમર્થન જોવા મળે
પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પોતાનું ધ્યાન રાખવું
ઉપાય: લક્ષ્મી સહસ્ત્ર નામ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શ્રિયૈ નમઃ ।।

તુલા (ર,ત)

આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે
વ્યવસાયમાં સારો નફો મળે, સંપત્તિમાં વૃદ્ધિ થાય
પરિવાર સાથે તમારો સમય આનંદદાયક રહેશે
લગ્નજીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહેશે
ઉપાય: શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવો
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ શ્રીં શ્રીયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપશે
પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ વધશે
વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળશે
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો
ઉપાય: લાલ ફૂલથી મા અંબાની પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ દું દુર્ગાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે
પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે
તમને અચાનક ધન લાભ થઈ શકે છે
તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે
ઉપાય: વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ।।

મકર (ખ,જ)

નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ મળે
વડીલોના આશીર્વાદ અને સહકારથી મિલકત મળી શકે
આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડશે
વાણીને નિયંત્રણમાં રાખવાથી ખુશીમાં વધારો થાય
ઉપાય: શિવજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ શૂલપાણયે નમ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આજના દિવસે માનસિક અશાંતિ અનુભવશો
કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશો
ભાઈ-બહેનો સાથે સંબંધો સ્નેહ અને સહકારથી ભરપૂર રહે
વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયક રહેશે
ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લેવા
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમારા ખર્ચમાં વધારો થાય
કેટલાક કામ અટવાઈ જવાની સંભાવના રહેશે
જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થાય
તમે કોઈ મિત્રની મદદ કરી શકો છો
ઉપાય: કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લીંબુ પીળો
શુભમંત્ર: ૐ દિગમ્બરાય નમઃ ।।

આ પણ વાંચો : શારડી માફક સોંસરવી ઊતરની સંતવાણી-Pitho Bhagat

રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી
By Aviraj Bagda
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ
By Hiren Dave
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો
By Hiren Dave
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
By Harsh Bhatt
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
By Hardik Shah
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયન સૈનિકો ગાઈ રહ્યા છે કે, મેરા જૂતા હૈ બિહારી રુહી સિંહની હોટ તસવીરો વાયરલ થઈ ભોજપુરી સિંગર અક્ષરા સિંહે શાવર લેતા શેર કરી સ્ટનિંગ તસવીરો વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી