Download Apps
Home » VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

VADODARA : રવિવારે “તમારા મતદાન મથકને જાણો” અભિયાન યોજાશે

VADODARA : આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં (LOKSABHA GENETAL ELECTION – 2024) મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

BLO મતદાર યાદી સાથે હાજર રહેશે

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતા પોલીંગ સ્ટેશન લોકેશન પર ક્યા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મુંઝવણ અનુભવતા હોય છે. જે અંગે મતદારોને, મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે જિલ્લા ચૂટણી અધિકારી અને કલેકટર વડોદરા દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૪ રવિવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૧૨.૩૦ કલાક સુધી “Know Your Polling Station (KYPS)” કેમ્પેઇનનું આયોજન કરવામાં આવશે જ્યાં જે તે મતદાન મથકના BLO મતદાર યાદી સાથે હાજર રહેશે.

૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા કર્યું મતદાન

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭, મે ના રોજ યોજનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની ૧૦ વિધાનસભા મતદાર વિભાગમાંથી આવા ૧૧૬૩ નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા હતા.જે પૈકી ૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા મતદાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા મત વિભાગમાં 85 થી વધુ વયના ૮૭૩,દિવ્યાંગો ૨૫૫ અને અન્ય ૩૫ મતદારોએ ઘરે બેઠા મતદાન કરવા માટે નિયત ફોર્મમાં અરજી કરી હતી.

આ પણ વાંચો — VADODARA : સેન્ટ્રલ જેલમાં જમીનમાંથી મોબાઇલ શોધી કઢાયો

ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ