Download Apps
Home » સ્પોન્સરશિપના મામલામાં IPLએ તોડ્યા તમામ રેકોર્ડ, આંકડો પહોંચ્યો રૂ. 1000 કરોડને પાર

સ્પોન્સરશિપના મામલામાં IPLએ તોડ્યા તમામ રેકોર્ડ, આંકડો પહોંચ્યો રૂ. 1000 કરોડને પાર

આજથી આઈપીએલનો
શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આ આઈપીએલ બીસીસીઆઈ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ઈન્ડિયન
પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે
જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એક હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી
કરશે. જો આપણે
IPL
2022 માં સ્પોન્સરશિપ પર નજર કરીએ તો તેનો આંકડો 1000 કરોડને પાર કરી ગયો છે અને લીગના 14 વર્ષના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. આજથી એટલે કે 26 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 15મી સિઝનમાં BCCIને 1000 કરોડની સ્પોન્સર રકમ મળી છે.


આ વખતે બીસીસીઆઈએ
ટાઈટલ સ્પોન્સર તરીકે ટાટા સાથે
કરાર કર્યો છે. આઈપીએલ દ્વારા બે સહયોગી સ્પોન્સર પણ મળ્યા છે, જે દર્શાવે છે કે આ લીગ કેટલી વિશાળ બની ગઈ છે. IPLની ગવર્નિંગ કાઉન્સિલે તાજેતરમાં IPLના કેન્દ્રીય પ્રાયોજકો તરીકે RuPay અને Swiggy
Instamart
સાથે નવા સોદાની જાહેરાત કરી હતી.
અહેવાલ જણાવે છે કે પ્રથમ વખત બોર્ડે સિઝન માટે તમામ નવ સ્પોન્સરશિપ સ્લોટ ભરી
દીધા છે.


મળતી માહિતી મુજબ BCCIRupay અને Swiggy
સાથે વાર્ષિક 48-50 કરોડ રૂપિયાની ડીલ કરી છે. ટાઈટલ સ્પોન્સરશિપ ડીલથી બીસીસીઆઈને
બીજો ફાયદો મળી રહ્યો છે. જો કે ટાટા જૂથ રૂ.
335 કરોડ ચૂકવી રહ્યું છે જે Vivo ચૂકવે છે તેના કરતા ઓછું છે, પરંતુ તેમ છતાં BCCI લગભગ 30-40 ટકા વધુ કમાણી કરશે. સૂત્રોના
જણાવ્યા અનુસાર
ડીલ એવી રીતે ટ્રાન્સફર કરવામાં આવી
છે કે વિવો તમામ નુકસાન સહન કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે
BCCI માત્ર Vivo પાસેથી કરારની રકમ જ નહીં મેળવશે, પરંતુ IPL
2022 અને IPL 2023 માટે મેચોની સંખ્યામાં થયેલા વધારાના પ્રમાણમાં ચૂકવણી પણ કરશે.


Vivo
આગામી બે સિઝન દરમિયાન મેચોની
સંખ્યામાં વધારો થવાને કારણે
IPL 2022 માટે 484 કરોડ રૂપિયા અને IPL 2023 માટે રૂપિયા 512 કરોડ ચૂકવવા સંમત થઈ હતી. વિવોએ આગામી બે સિઝન માટે BCCIને 996 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. હવે ટાટા જૂથે BCCI સાથે આ જ સમયગાળા માટે માત્ર રૂ. 670 કરોડમાં સોદો કર્યો છે, જ્યારે નુકસાન વીવોએ ઉઠાવવું પડશે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટની સમજણ મુજબ, વિવો બીસીસીઆઈને ટ્રાન્સફર ફીપણ ચૂકવશે કારણ કે જ્યારે ઓપ્પોએ બાયજુને તેના અધિકારો ટ્રાન્સફર
કર્યા હતા. આ સબ-ટાઈટલ સ્પોન્સરશિપ સ્લોટના પરિણામે બીસીસીઆઈને રૂ.
600 કરોડથી વધુનો નફો થશે.

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો