Download Apps
Home » TODAY RASHI: આ રાશિના જાતકોને આજે કાર્યમાં ઉતાવળ ન કરવી

TODAY RASHI: આ રાશિના જાતકોને આજે કાર્યમાં ઉતાવળ ન કરવી

આજનું પંચાંગ
તારીખ: 11 એપ્રિલ 2024, ગુરુવાર
તિથિ: ચૈત્ર સુદ ત્રીજ
નક્ષત્ર: કૃતિકા
યોગ: પ્રીતિ, 07:18 બાદ આયુષ્માન
કરણ: વણિજ
રાશિ: મેષ (અ,લ,ઇ), 08:38 બાદ વૃષભ (બ,વ,ઉ)
સૂર્યોદય: 06:24
સૂર્યાસ્ત: 18:55

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:16 થી 13:06 સુધી
રાહુકાળ: 14:15 થી 15:50 સુધી
આજે મત્સ્ય જ્યંતી, ગૌરી તૃતીયા વ્રત
આજે ગૌરી મનોરથ, સૌભાગ્ય વ્રત
ગૌરીશંકર દોલોત્સવ, મંવાદિતિથિ

મેષ (અ,લ,ઈ)
આજે માનસિક તણાવનો અનુભવ થાય
પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો
સાસરી પક્ષથી લાભ થશે
વાહન વ્યવહારમાં સાવધાની રાખવી
ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ઐં ક્લીં સૌ: ।।

વૃષભ (બ,વ,ઉ)
આજીવિકાના ક્ષેત્રમાં પ્રયાસો સફળ થશે
આજે વાણી પર નિયંત્રણ રાખવું
વિરોધીઓનો પરાજય થશે
સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું
ઉપાય: હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ ઐં ક્લીં શ્રીં ।।

મિથુન (ક,છ,ઘ)
તમારું મન સંતુષ્ટ રહે, ભાગ્યોદય થાય
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે
વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય: પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ: ઘેરો લીલો
શુભમંત્ર: ૐ ક્લીં ઐં સૌં ।।

કર્ક (ડ,હ)
આજે સંપંત્તિમાં વધારો થઇ શકે છે
મિત્રોની મદદથી કામ સમયસર પૂરું થશે
શારીરિક, માનસિક પરેશાનીમાંથી રાહત મળે
બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: તુલસી પત્ર સાથે જળનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઐં ક્લીં શ્રીં  મહાલક્ષ્મ્યૈ નમ: ।।

સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં દરેક સાથે સંબંધો મધુર બને
રોજગારની દિશામાં તમને સફળતા મળશે
વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય: કાળા તલ દૂધમાં ભેળવી શિવલિંગ પર ચઢાવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને વ્યાપારમાં લાભ થશે
આજે ખર્ચમાં વધારો થઇ શકે છે
આજનો દિવસ આનંદમાં જશે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય: કેસરયુક્ત ખીરનું સેવન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ।।

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
જુના મિત્રોની મુલાકાતથી ખુશી વધે
આજે ધાર્મિક ભાવમાં વધારો થશે
પત્નીનો સહકાર મળશે
ઉપાય: દહીં, ભાતનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે તમારે ક્રોધ પર કાબુ રાખવો
પિત્તમાં વધારો થાય, આરોગ્ય કથળે
શુભ સમાચારથી બાળકો પ્રત્યે ગર્વ અનુભવો
આજે કાર્યમાં કોઈ પ્રકારની ઉતાવળ ન કરવી
ઉપાય: મંદિરમાં દર્ભનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પદ્માનનાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક બાબતોમાં લાભ થાય
તમારી વાણીની નમ્રતાથી ફાયદો થશે
આજે વ્યાપારમાં સફળતા મળશે
સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ધનપ્રદાયૈ  નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)
સફળતા માટે વધુ મહેનત કરાવી પડશે
પરોપકારના કાર્યમાં જોડાવાનો લાભ મળે
વાદ-વિવાદથી દૂર રહેવા પ્રયાસ કરવો
આજે તમને નવી તક મળી શકે છે
ઉપાય: અડદનું દાન કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ શ્યામલાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
ધાર્મિક કાર્યોનો લાભ મળે
આજે ખોટા ખર્ચથી બચવું
કોઇ પ્રિયજનની મુલાકાત થાય
સંબંધોમાં વિશ્વાસ કરતા શીખવું
ઉપાય: ફળનું સેવન/દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ કમલવાસિન્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યમાં ઉતાવળ ન કરવી
અટકેલા કાર્યોમાં સફળતા મળશે
વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે
આજે નાણાંનું રોકાણ ન કરવું
ઉપાય: ચોખાની ખીરનું સેવન કરવું
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ ચંચલાયૈ નમઃ ।।

 

આ પણ  વાંચો The Baps Hindu Mandir-Abu Dhabi : મુલાકાતીઓની સંખ્યા વધતાં ઓનલાઇન બુકિંગ શરૂ

આ પણ  વાંચો – Mahesana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૌત્રી નવરાત્રિનું વિષેશ મહત્વ

 

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!