Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod : દારૂની ખેપ મારતા યુવકનું મોત, બુટલેગરો સહિતના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી કોન્સ્ટેબલને માર્યો

પાડોશી રાજ્યમાંથી ગુજરાતના છેવાડાના જિલ્લાઓમાં વિદેશી દારૂ (IMFL) ઘૂસાડવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે. દાહોદ જિલ્લા (Dahod District) માં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોલીસે દારૂના ગેરકાયેદસર ધંધા (Illegal Business of Liquor) પર તવાઈ બોલાવી છે. સાથે જ ગામડાઓ તેમજ જંગલમાંથી નાના...
dahod   દારૂની ખેપ મારતા યુવકનું મોત  બુટલેગરો સહિતના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી કોન્સ્ટેબલને માર્યો
Advertisement

પાડોશી રાજ્યમાંથી ગુજરાતના છેવાડાના જિલ્લાઓમાં વિદેશી દારૂ (IMFL) ઘૂસાડવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે. દાહોદ જિલ્લા (Dahod District) માં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોલીસે દારૂના ગેરકાયેદસર ધંધા (Illegal Business of Liquor) પર તવાઈ બોલાવી છે. સાથે જ ગામડાઓ તેમજ જંગલમાંથી નાના વાહનોમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કને તોડી પાડવા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક કિસ્સામાં ટુ વ્હીલર પર દારૂની ખેપ મારતા યુવાન બુટલેગરનું અકસ્માતમાં મોત થતાં તેના સાથીદારે પોલીસ પર હત્યાના આરોપ લગાવ્યા છે. બુટલેગરના મોત (Bootlegger's Death) બાદ શરૂ થયેલા ઘટનાક્રમમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન (Dahod Rural Police Station) માં મૃતદેહ મુકી એકઠાં થયેલા ટોળાએ પથ્થરમારો કરી પોલીસ કર્મચારીને નિશાન બનાવી માર માર્યો હોવાની ઘટના ઉમેરાઈ છે.

Tags :
Advertisement

.

×