Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GujaratNIDJAM2024 : ગુજરાતમાં સૌથી મોટી NIDJAM સ્પર્ધા અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ, નીજર ચોપરાએ કરી આ અપીલ

ગુજરાતમાં (Gujarat) 19મી NIDJAM સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 5500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને NIDJAM સ્પર્ધા (GujaratNIDJAM2024) અંગે વધુ માહિતી આપવાના છે. જણાવી દઈએ...
gujaratnidjam2024   ગુજરાતમાં સૌથી મોટી nidjam સ્પર્ધા અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ  નીજર ચોપરાએ કરી આ અપીલ
Advertisement

ગુજરાતમાં (Gujarat) 19મી NIDJAM સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 5500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને NIDJAM સ્પર્ધા (GujaratNIDJAM2024) અંગે વધુ માહિતી આપવાના છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી NIDJAM સ્પર્ધાનું (GujaratNIDJAM2024) આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. આ દરમિયાન, તેઓ ગુજરાતમાં યોજાનાર 19મી NIDJAM સ્પર્ધા અંગે માહિતી આપશે. જણાવી દઈએ કે, આ વખતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી NIDJAM સ્પર્ધાનું (NIDJAMinGujarat) આયોજન કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, આ 19મી NIDJAM સ્પર્ધામાં દેશભરમાંથી અંદાજે 5500થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. આ માટે સરકાર દ્વારા તૈયારીઓેને અંતિમ ઓપ અપાઈ રહી છે. જણાવી દઈએ કે, આ સ્પર્ધામાં અંડર-14 અને અંડર-16 વર્ગના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેવના છે.

Advertisement

Advertisement

સ્ટાર એથલિટ નીરજ ચોપરાએ કરી અપીલ

19મી NIDJAM સ્પર્ધા (National Inter district junior Athletics meet) 16થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં યોજાશે. ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપરાએ (Neeraj Chopra) પણ સોશિયલ મીડિયા થકી દેશભરના તમામ યુવા ખેલાડીઓને આ સ્પર્ધમાં ભાગ લેવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, આ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. આ સ્પર્ધા તમારું આગળનું સપનું પૂરું કરવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. સ્પર્ધના થકી દેશભરના ખેલાડીઓ એકબીજાને મળી શકશે અને પોતાનો અનુભવ એકબીજા સાથે શેર કરી શકશે.

આ પણ વાંચો - Amit Shah : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, જાણો વિવિધ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×