Download Apps
Home » ICG Rising Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતી દરિયાઈ સુરક્ષાની સિદ્ધિઓ ગણાવી

ICG Rising Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતી દરિયાઈ સુરક્ષાની સિદ્ધિઓ ગણાવી

ICG Rising Day: ભારતીય કોસ્ટ ગાર્ડ 01 ફેબ્રુઆરી 2024 ના રોજ તેનો 48 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરના ICG જિલ્લા મુખ્યાલય નંબર 1 પર સશસ્ત્ર દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર માટે Rising Day સમારોહમાં સામેલ થયા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે અન્ય સશસ્ત્ર દળોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.

  • ભારત પાસે 1978 માં માત્ર 7 જહાજો
  • ગાંધીનગર થી દમણ અને દીવ સુધીની દરિયાઈ સીમા સુરક્ષા
  • રાજ્યપાલ ICG ની સિદ્ધિઓ ગણાવી

ભારત પાસે 1978 માં માત્ર 7 જહાજો

ICG Rising Day

ICG Rising Day

 

ભારતીય દરિયાઈ સશસ્ત્ર દળએ વિશ્વસ્તરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જો કે ભારતે 1978 માં માત્ર 7 જહાજોથી શરૂઆત કરી હતી. તો છેલ્લા ચાર દાયકામાં 150 થી વધુ જહાજો અને 70 વિમાનો સાથેના cognet force માં ભારતે ઝડપથી વિકાસ કર્યો છે. ICG ભારતના અને તેનાથી આગળના વિસ્તારોના દરિયાઈ ક્ષેત્રોમાં સુરક્ષા અને સલામતી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગાંધીનગર થી દમણ અને દીવ સુધીની દરિયાઈ સીમા સુરક્ષા

ICG Regional Headquarters ની સ્થાપના 16 ડિસેમ્બર 2009 ના રોજ ICG દ્વારા ગાંધીનગરથી દમણ અને દીવની સંવેદનશીલ દરિયાઈ સીમાને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ICG Headquarters માં સુરક્ષા સર્વેલન્સ માટે દરરોજ સરેરાશ 20 થી 25 જહાજો અને 2 થી 3 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

રાજ્યપાલ ICG ની સિદ્ધિઓ ગણાવી

આ સમારંભ દરમિયાન રાજ્યપાલે જિલ્લા મુખ્યાલય નંબર 1 ખાતે અદ્યતન કલા સભાગૃહ ‘અરવલી’ નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પોરબંદરમાં ઉચ્ચ સ્તરીય બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતા પ્રદાન કરશે. તેમણે દરિયાની સુરક્ષામાં ICG ની ભૂમિકાની પ્રશંસા કરી અને રાષ્ટ્ર વિરોધી તત્વો સામેની તેની કાર્યવાહીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં 425 કરોડની કિંમતના 61 કિલો નાર્કોટિક્સ, ત્રણ વિદેશી જહાજો અને 22 વિદેશી નાગરિકોને પકડ્યા હતા. તેમણે વર્ષ દરમિયાન સમુદ્રમાં 85 લોકોના જીવ બચાવવામાં તેની ભૂમિકાની અને ચક્રવાત બિપરજોય દરમિયાન સક્રિય કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: lakhpati didi yojana budget: Union Budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો